Palliative Care Insurance, No Insurance Options, અને કેટલા સમય સુધી Care મળે
Автор: Nurse Rupal
Загружено: 2026-01-11
Просмотров: 32
Palliative care વિશે સૌથી વધારે પૂછાતા પ્રશ્નો insurance અને સમયને લઈને હોય છે.
આ એપિસોડમાં Nurse Rupal સમજાવે છે:
• Palliative care insurance થી cover થાય છે કે નહીં
• Insurance વગર care મેળવવાના options
• કેટલા સમય સુધી palliative care મળી શકે
• જરૂર પડે ત્યારે care ફરી શરૂ કરી શકાય છે કે નહીં
આ વિડિયો દર્દી અને પરિવારને સ્પષ્ટ અને શાંતિપૂર્વક માહિતી આપવા માટે બનાવવામાં આવ્યો છે.
જો આ વિડિયો તમને મદદરૂપ લાગ્યો હોય, તો કૃપા કરીને લાઈક કરો, ચેનલ સબ્સ્ક્રાઇબ કરો, અને જેને જરૂર હોય તે સાથે શેર કરો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: