જીરામાં M-45 નો છંટકાવ કરો તો આ ભૂલ ક્યારેય ન કરશો | સાચી રીત જાણો
Автор: Bharato Khedut
Загружено: 2026-01-25
Просмотров: 1603
video title: જીરામાં M-45 નો છંટકાવ કરો તો આ ભૂલ ક્યારેય ન કરશો | સાચી રીત જાણો
નમસ્કાર ખેડૂત મિત્રો 🙏
આ વિડિયોમાં આપણે વાત કરવાના છીએ જીરામાં M-45 (Mancozeb) નો છંટકાવ કરવાની સાચી રીત વિશે.
ઘણા ખેડૂત મિત્રો ખોટી રીતથી M-45 નો ઉપયોગ કરતા હોવાથી
❌ દવાનો પૂરો ફાયદો મળતો નથી
❌ ક્યારેક જીરાને નુકસાન પણ થાય છે
આ વિડિયોમાં તમે જાણી શકશો👇
✅ M-45 કેટલી માત્રામાં વાપરવું
✅ છંટકાવનો યોગ્ય સમય કયો
✅ કઈ દવા સાથે મિક્સ ન કરવી
✅ કઈ ભૂલ કરશો તો નુકસાન થાય
👉 જો તમને જીરાની ખેતી, રોગ નિયંત્રણ અને સાચી માહિતી ગમતી હોય
તો Channel Subscribe કરો 🔔
અને વિડિયો Like & Share જરૂર કરજો 👍
ખેતી સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો
Comment માં લખજો — જવાબ જરૂર મળશે 🌱
#જીરાખેતી
#M45Spray
#JeeraFarming
#CuminCrop
#કાળીચરમી
#જીરામાહિતી
#FarmerGuide
#AgricultureIndia
#OrganicFarming
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: