Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Sandhya Aarti Darshan Salangpur Date 15-11-2025

Автор: Salangpur Hanumanji - Official

Загружено: 2025-11-15

Просмотров: 6633

Описание:

RAJOPCHAR POOJAN
એકાદશી શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 15-11-2025, શનિવાર અને એકાદશીના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી અને શણગાર આરતી શાસ્ત્રી શ્રી હરિપ્રકાશસ્વામીએ કરી હતી. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના વૃંદાવનમાં જરદોશી વર્કવાળા ફુલની થીમના વાઘા અને સિંહાસને સેવંતીના ફુલનો શણગાર કરાયો હતો.
સાંજે 04:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 6:15 કલાકે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
મહત્વનું છે કે શ્રી સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે.ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિતથાય છે.
ત્યાર બાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરવામાં આવે છે અને નર્તકો પણ નૃત્ય કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે.
વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે.
100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા પણ જોવાલાયક બની જાય છે. આ રીતે રાજોપહાર પૂજા આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
રાજોપચારપૂજન પવિત્ર તહેવારો, તિથી કે ઉત્સવ દરમ્યાન ઉજવવામાં આવે છે.ઘણી વખત ભક્તોના સંકલ્પ પ્રમાણે અનુકુળ તારીખોમાં પણ આ રાજોપચાર પૂજન કરવામાં આવે છે.
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/de...
#salangpur #salangpurdham #swaminarayan #hanuman #hanumanji #hariprakashswami #vadtal #hinduism #spirituality #gujarat #hindutemple #ram #divine #kingofsalangpur #Shangar
🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩

Sandhya Aarti Darshan Salangpur Date 15-11-2025

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Sandhya Aarti Darshan Salangpur Date 23-11-2025

Sandhya Aarti Darshan Salangpur Date 23-11-2025

श्री हनुमान चालीसा 🌺🙏| Shree Hanuman Chalisa Original Video |🙏🌺| GULSHAN KUMAR | HARIHARAN |Full HD

श्री हनुमान चालीसा 🌺🙏| Shree Hanuman Chalisa Original Video |🙏🌺| GULSHAN KUMAR | HARIHARAN |Full HD

Mahant Swami Maharaj Morning Puja Darshan, Ahmedabad, India, 23 Nov 2025 6:15 am (IST)

Mahant Swami Maharaj Morning Puja Darshan, Ahmedabad, India, 23 Nov 2025 6:15 am (IST)

Live | Lok Dayro | Kirtidan Gadhvi & Mayabhai Aahir | Ram Katha Ghatkopar | 23/11/25 | Morari Bapu

Live | Lok Dayro | Kirtidan Gadhvi & Mayabhai Aahir | Ram Katha Ghatkopar | 23/11/25 | Morari Bapu

HISTORY OF SALANGPUR HANUMANJI KASHTBHANJAN DEV | Exclusively Detailed History In Hindi

HISTORY OF SALANGPUR HANUMANJI KASHTBHANJAN DEV | Exclusively Detailed History In Hindi

🌹શ્રી હરિ કિર્તન 🌹#morning bhajan # amrish patel #

🌹શ્રી હરિ કિર્તન 🌹#morning bhajan # amrish patel #

સાળંગપુર મંદિરમાં ફ્રી માં રોકાવાની બેસ્ટ જગ્યા | Salangpur Temple | Milan Danidhariya

સાળંગપુર મંદિરમાં ફ્રી માં રોકાવાની બેસ્ટ જગ્યા | Salangpur Temple | Milan Danidhariya

Aarti Darshan Salangpur Date 23-11-2025

Aarti Darshan Salangpur Date 23-11-2025

મંગળા આરતી દર્શન - જય રણછોડ રાય -  DT - 16 - 11 - 2025  રવિવાર

મંગળા આરતી દર્શન - જય રણછોડ રાય - DT - 16 - 11 - 2025 રવિવાર

Mangla Aarti Darshan Salangpur Date 15-11-2025

Mangla Aarti Darshan Salangpur Date 15-11-2025

Aarti Darshan Salangpur Date 17-10-2025

Aarti Darshan Salangpur Date 17-10-2025

Aarti Darshan Salangpur Date 16-11-2025

Aarti Darshan Salangpur Date 16-11-2025

ShreeRam Jai Ram Jai Jai Ram 108x3 | Vande Guru Paramparaam I Ayodhya ShreeRam Mandir inauguration

ShreeRam Jai Ram Jai Jai Ram 108x3 | Vande Guru Paramparaam I Ayodhya ShreeRam Mandir inauguration

balaji hanumanji dada rajkot  kashtabhanjan dev live arti બાલાજી હનુમાનજી દાદા કષ્ટભંજન આરતી રાજકોટ

balaji hanumanji dada rajkot kashtabhanjan dev live arti બાલાજી હનુમાનજી દાદા કષ્ટભંજન આરતી રાજકોટ

Shangar Aarti Darshan Salangpur Date 22-11-2025

Shangar Aarti Darshan Salangpur Date 22-11-2025

Hanuman Mantra - 108 Path | Om Namo Hanumate Bhaybhanjanaya Sukham Kuru Phat Swaha | Salangpur Dham

Hanuman Mantra - 108 Path | Om Namo Hanumate Bhaybhanjanaya Sukham Kuru Phat Swaha | Salangpur Dham

Shri Swaminarayan Bhagwan No Raas || Hemant Joshi || Live Performance Nand Santo Rachit Kirtan Raas

Shri Swaminarayan Bhagwan No Raas || Hemant Joshi || Live Performance Nand Santo Rachit Kirtan Raas

💥 Эта Мантра МГНОВЕННО Обнулит Любой Негатив и Откроет Денежный Поток! Шри Янтра. Описание под видео

💥 Эта Мантра МГНОВЕННО Обнулит Любой Негатив и Откроет Денежный Поток! Шри Янтра. Описание под видео

#श्री #रामलला #रामजन्मभूमि मंगला श्रृंगार आरती दर्शन दिनांक–16-11-25 रविवार #viral #video #ram

#श्री #रामलला #रामजन्मभूमि मंगला श्रृंगार आरती दर्शन दिनांक–16-11-25 रविवार #viral #video #ram

Sandhya Aarti Darshan Salangpur Date 21-11-2025

Sandhya Aarti Darshan Salangpur Date 21-11-2025

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]