Navyug Group of College || Admission Open-26/26
Автор: NGE Morbi
Загружено: 2025-04-12
Просмотров: 411
નવયુગ કોલેજ - વિરપર ( મોરબી)
જ્ય ગુરુદેવ
🎓*એડમિશન ઓપન 2025-26*🎓
B.Sc, BBA, B.COM, BCA
NURSING (ANM, GNM, B.Sc-Nursing)
નવયુગ કોલેજમાં એડમિશન લેવાના આ રહ્યા કારણો...
👉 ગર્લ્સ સ્ટુડન્ટને મોરબી નવા બસ સ્ટેન્ડથી *આવક જાવક બસ સુવિધા ફ્રી*.
👉 N.C.C. અને N.S.S. ધરાવતી મોરબીની એકમાત્ર સેલ્ફ ફાયનાન્સ કોલેજ.
👉 મોરબીથી 35 કિ.મી.ની ત્રિજ્યામાં 50 થી વધુ કોલેજ બસ તેમજ વિદ્યાર્થીઓને પોતાની રીતે આવવાની પણ છૂટ.
👉 અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવની સાથે રાષ્ટ્રીય, સામાજિક તેમજ ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી.
👉વિદ્યાર્થીના બૌદ્ધિક વિકાસને ધ્યાનમાં રાખી શૈક્ષણિક તજજ્ઞો, કેળવણીકારો, તત્વચિંતકો સાહિત્યકારો દ્વારા માહિતીપ્રદ સેમિનારનું આયોજન.
👉કોલેજ પૂર્ણ કર્યા પછી B.Ed., MBA, M.Sc, DMLT અને LL.B જેવા ઉચ્ચ અભ્યાસક્રમો નવયુગ કેમ્પસમાં જ ઉપલબ્ધ.
👉 કોર્પોરેટ ક્ષેત્રે તેમજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિવિધ યુનિટમાં જોબ પ્લેસમેન્ટની સુવિધા
👉 મ્યુઝીક સિસ્ટમ સાથે મનોરંજન પૂર્ણ વાતાવરણ ધરાવતી *વિશાળ કેન્ટીન અને ફૂડ કોર્ટની સુવિધા*.
👉500+વિદ્યાર્થીઓની કેપેસિટી સાથે *અધતન A.C ઓડિટોરિયમ*.
👉 ગાર્ડન સાથેનું વિશાળ ગ્રીન કેમ્પસ.
👉 2500+ વિદ્યાર્થીઓ ધરાવતું કોલેજ કેમ્પસ.
👉5000+ પુસ્તકો ધરાવતી વિશાળ લાઇબ્રેરી.
👉 વધુ માહિતી માટે આજે જ અમારી કોલેજ નો રૂબરૂ સંપર્ક કરો.
એડ્રેસ :-
નવયુગ કોલજ, મોરબી
"બા" ની વાડી પાછળ,
મોરબી-રાજકોટ હાઇવે, વીરપર - મોરબી.
મો.નં. 9687677514
8866221290
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: