🚒 SMC ફાયર વિભાગ ભરતી 2025 | Surat Municipal Corporation New Jobs
Автор: Job Sarkari42
Загружено: 2025-09-24
Просмотров: 26
👉 Surat Municipal Corporation (SMC) દ્વારા ફાયર વિભાગમાં ભરતી 2025 ની જાહેરાત કરવામાં આવી છે.
👉 ઇચ્છુક ઉમેદવારો અરજી કરતા પહેલા લાયકાત, ઉંમર મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ તથા જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી અહીંથી જાણી શકો છો.
🚒 ભરતી વિગત:
સંસ્થા: Surat Municipal Corporation (SMC)
વિભાગ: Fire Department
પોસ્ટ: ફાયરમેન તથા અન્ય જગ્યાઓ
લાયકાત: ધોરણ 10/12 પાસ + શારીરિક માપદંડ
અરજી પદ્ધતિ: Online/Offline (જાહેરાત મુજબ)
છેલ્લી તારીખ: અધિકૃત જાહેરાતમાં આપેલ
👉 વધુ માહિતી માટે અધિકૃત સાઇટ તપાસો.
#SMCRecruitment #SMCFireDepartment #SuratJobs #SMCBharti2025 #FiremanBharti #SuratMunicipalCorporation #GujaratJobs #SarkariNaukri2025 #SMCFireRecruitment #SMCJobs

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: