અમેરિકન સિટીઝનને પરણેલી એક સ્ટેટલેસ યુવતી હનિમૂનથી પાછી આવતા જ સીધી જેલમાં પહોંચી
Автор: I am Gujarat
Загружено: 2025-06-23
Просмотров: 1833
અમેરિકાના વર્જિન આયલેન્ડ્સમાં હનિમૂન મનાવીને પરત ફરેલું કપલ કદાચ હવે ક્યારેય ફરી એક નહીં થઈ શકે, આ કપલ હનિમૂન મનાવી પાછું આવ્યું તે વખતે પતિ-પત્નીમાંથી પત્નીની ICE દ્વારા એરપોર્ટ પર ધરપકડ કરી લેવાઈ હતી જ્યારે તેના યુએસ સિટીઝન પતિને જવા દેવાયો હતો. આ વાતને 120 દિવસ થઈ ચૂક્યા છે પરંતુ હજુ સુધી ICEની જેલમાં બંધ યુવતીના છૂટવાના કોઈ ઠેકાણા નથી, તેને એક વાર ડિપોર્ટ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે બચી ગઈ હતી.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: