જયાપાર્વતી વ્રત 2025 સંપૂર્ણ વિધિ અને કથા | Jaya Parvati Vrat Full Story | Gujarati Vrat Video
Автор: Gujarati Biography
Загружено: 2025-07-01
Просмотров: 522
Please watch: "લાલો – કૃષ્ણ સદાસયાંતે” એક ordinary માણસ ની extraordinary journey છે #gujaratibiography"
• લાલો – કૃષ્ણ સદાસયાંતે” એક ordinary માણસ ન... -~-
🙏 જય માતાજી!
આ વિડિયો માં તમે જોઈ શકો છો કે એક યુવતી કેવી રીતે શ્રદ્ધાપૂર્વક જયાપાર્વતી વ્રત 2025ની વિધિઓ કરે છે.
આ વિડિયો સંપૂર્ણ રીતે ડેમો આધારિત છે – જેમાં જોઈ શકો છો:
વ્રતની તારીખો
કથા
પૂજા વિધિ
સામગ્રી
જગરણ અને પારણા
આ વિડીયો ખાસ કરીને કન્યાઓ માટે માર્ગદર્શનરૂપ છે કે કેવી રીતે ઘેર બેસીને વ્રત સાચી રીતે રાખવો.
🪔 માતા પાર્વતીનો આશીર્વાદ સૌ પર રહે તેવી શુભેચ્છા!
વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરો.
📅 જયાપાર્વતી વ્રત 2025 તારીખ:
પ્રારંભ: 5 જુલાઈ 2025 (શનિવાર)
પારણા: 9 જુલાઈ 2025 (બુધવાર)
📿 અન્ય લોકપ્રિય વ્રતો માટે ચેનલ ફોલો કરો.
🔔 બેલ દબાવી નવી અપડેટ મેળવતા રહો.
#જયાપાર્વતીવ્રત #JayaparvatiVrat2025 #gujarativratkatha #vratvidhi #gujaratidevotionalsongs #PujaDemo #gujaratitraditions #JayParvatiMaa #parvatimata #gujaraticulture #vratkatha #hinduvratkatha
ayaparvati vrat 2025, jaya parvati vrat vidhi, gujarati vrat video, jayaparvati vrat katha, jaya parvati vrat in gujarati, gujarati devotional video, vrat puja steps, jayaparvati vrat puja samagri, gujarati girl vrat vlog, jayaparvati 2025 full details, jayaparvati vrat demo, hindu vrat gujarati, gujarati puja ritual video
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: