આદિવાસી યુવાનો માટે Dr Jitendra Vasavaની પ્રેરણાદાયક વાતો | Podcast | M Motive Talks | Ankit Gamit
Загружено: 2026-01-10
Просмотров: 3473
આ ખાસ પોડકાસ્ટમાં ડો. જીતેન્દ્ર વસાવા તેમના જીવનની યાત્રા,
આદિવાસી સંસ્કૃતિ, શિક્ષણનું મહત્વ,
આદિવાસી યુવાનો માટેના સંદેશ
અને Post-PhD પૂર્ણ કર્યા પછીના અનુભવો શેર કરે છે.
આ પોડકાસ્ટ દરેક આદિવાસી યુવાન માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે.
M Motive Talks એ એક એવું પ્રેરણાદાયક પ્લેટફોર્મ છે જ્યાં સંઘર્ષમાંથી સફળતા મેળવનાર વ્યક્તિઓની કહાણી, સામાજિક પ્રવૃત્તિઓમાં કાર્યરત વ્યક્તિઓના પ્રયોગો, બિઝનેસ કે અન્ય વ્યવસાયમાં સિદ્ધિ મેળવનાર લોકોના અનુભવ અને જીવનમાં કંઈક અનોખું કામ કરનાર વ્યક્તિઓના વિચારો રજૂ કરવામાં આવે છે.
અહીંથી તમને મળશે –
✅ સાચી જીવનકથાઓમાંથી પ્રેરણા
✅ સંઘર્ષથી સફળતા સુધીનો સફર
✅ સમાજમાં બદલાવ લાવનાર સમાજસેવી, સમાજ સુધારક, સામાજિક ક્રાંતિકારી નાયક નાયિકાની કહાનીઓ
✅ નવા વિચારો અને જુસ્સાથી ભરપૂર અનુભવ
જો તમારી પાસે પણ એવી પ્રેરણાદાયક વાર્તા હોય તો
📩 અમારો સંપર્ક ઇન્ટાગ્રામ પેજ M Motive Talks પર કરી શકો છો
જો તમે M Motive Talks ના વિડિઓ જોઈ રહ્યા છો તો તમે મદદ કરી રહ્યા છો જેનાથી આપણે મળીને જરૂરિયાતમંદોને મદદ કરી શકીશું
આ ચેનલ થકી ભવિષ્યમાં એડ રેવન્યુ થકી થતી આવકનો ઉપયોગ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે થશે જેથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડિઓ શેર કરવાનું ચૂકશો નહીં
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: