અગમગીયુ I વિસરાતી જતી ગુજરાતી વાનગી I Agmagiyu I ગુજરાતી રેસીપી I
Автор: Hemali's Kitchen
Загружено: 2023-10-16
Просмотров: 74214
#agmagyu #visrati_vangi #jamnagar #visrati_vangi_agmagyu #viral #trending
અગમગીયુ I વિસરાતી જતી ગુજરાતી વાનગી I Agmagiyu I ગુજરાતી રેસીપી I #hemali’skitchen
'
સામગ્રી
½ કપ ચણા દાળ, 1 કપ મગ, 1 કપ ચોખા, 1 કપ બાજરી, ડુંગળી, લસણ, મરચાં, મરી પાઉડર, તેલ વઘારમાં જીરું, હળદર, મીઠું
રીત
સૌ પ્રથમ મગને શેકવા પછી તેમાં ચણાની દાળ નાખવી બને શેકાય જાય પછી ચોખા અને બાજરી નાખીને 2 મિનિટ શેકવાનું ઠંડુ થાય પછી તેનો કરકરો લોટ તૈયાર કરવો.
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં જીરાનો વઘાર કરવો પછી હળદર નાખી ડુંગળી, મરચાં અને લસણ સાતળવા, પછી મીઠું નાખવું. ડુંગળી થઈ જાય પછી તેમાં 2 વાટકા પાણી નાખવું તેમાં ½ ચમચી મરી પાઉડર નાખવો હવે પાણી ઊકળે એટલે 1 વાટકી અગમગીયાનો લોટ ધીરે ધીરે ઉમેરવો બરાબર મિક્ષ કરી 2 મિનિટ થવા દેવું પછી ઉપરથી ઘી નાંખી સર્વ કરવું
#Gujaratifood #Gujaratikhana #Gujaratirecipes #Gujaratisnack #Streetfood
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: