Dada Simandharna Darbare Gunjyo Che | Nandprabha Prasad 20th Salgira | Singer - Osman Mir
Автор: Nikhil's Videos
Загружено: 2023-05-17
Просмотров: 3544
नंदप्रभा स्तवन
स्तवन - दादा सिमंधरना दरबारे गुंज्यो छे
संगीतकार - ओसमान मिर
--------------------------------
Lyrices :
દાદા સીમંધરના દરબારે ગૂંજ્યો છે, ગિરિવરની ભક્તિનો રંગ
(ઇહાં) પૂરવ નવાણું મરૂદેવાના લાડકડે, પાથરિયો ભક્તિનો રંગ
હો રાજ ! મને લાગ્યો છે ભક્તિનો રંગ...ગિરિરાજ .....૧
પાવન તળેટીની પૂજા કરતાં કરતાં, પીધો છે ભક્તિનો રંગ
(રૂડી) નવલી નવટૂંકોની યાત્રા કરતાં કરતાં, દીઠો છે ભક્તિનો રંગ....૨
વહેતી શેત્રુજીની શીતલ સરવાણીમાં, સંભળાતો ભક્તિનો રંગ
(રૂડા) રાયણ તરૂવરિયાની નીલુડી છાયામાં, છલકતો ભક્તિનો રંગ....૩
ઉજળાં મંદિરિયાની ઊંચી કતારોમાં, શોભે છે ભક્તિનો રંગ
(રૂડી) ગગને લહેરાતી એ ધોળી ધજાઓમાં, લહેરાતો ભક્તિનો રંગ....૪
લીલીછમ છાયામાં ચોમાસુ વસનારે, ચાખ્યો છે ભક્તિનો રંગ
(એવા) ગરવા ગિરિરાયાની જાત્રા નવાણુંમાં, રેલાતો ભક્તિનો રંગ....૫
અનંતા આતમને તાર્યા ઉગાર્યા છે, તારક છે ભક્તિનો રંગ
(એતો) ભાવિ અનંતાને સિદ્ધિ દેનારો છે, સિદ્ધાચલ ભક્તિનો રંગ....૬
ધનધન ધરતીની એ ધનધન રજરેતી માં, ધબકે છે ભક્તિનો રંગ
(જેનો) મહિમા વરણવવાને કવિઓએ ગીતોમાં, ગાયો છે ભક્તિનો રંગ..૭
‘જય' હો ! સિદ્ધાચલજી, જય જય આદેશ્વરજી, જયવંતો ભક્તિનો રંગ
(આજે) આતમ ‘જય’ કરવાનો આવ્યો છે અવસરિયો, પીવો છે ભક્તિનો રંગ..૮
-----------------------------------
@nikhilsvideos
@OsmanMir
@osmanmir4559@nandprabhapalitanaofficial950 @himanshumakwana6000 @ParthDoshiOfficial @IdolShivamSingh
jainism #jain #jaintemple #spreadjainism #jains #palitana #girnar #jaindharm #jaijinendra #india #jainsong #mahavir #follow #updates #jainismlovers #proudtobejain #jainstatus #jainstavan #jainstutistavan #jaintirth #aadinath #jinshasan #neminath #mahaveer #mahavira #temple #love #jaintemples #jainismofficial
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: