Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Rajkot Firing incident | 'પેંડા' ગેંગ 'મુર્ગા' પર ફાયરિંગ કરી કારતૂસ વીણવા બેઠી ! | crime | N18V

Автор: News18 Gujarati

Загружено: 2025-10-29

Просмотров: 11969

Описание:

Another incident of gang rivalry has come to light in Rajkot city. This time, gunfire near Pragati Hospital on Mangala Road around 3:30 a.m. caused panic in the area. Reports suggest that associates of the Penda gang, including Paresh Gadhvi, opened fire on Sameer, also known as “Murga,” due to an old enmity. The shooting took place right outside the hospital, frightening patients and causing chaos among their relatives.

Video footage shows associates of the Sameer Murga gang moving around the area and later collecting bullet shells after the firing. Upon receiving information, police reached the spot and began an investigation. No formal complaint has been registered yet, but based on information from a private source, police have initiated a detailed probe.

રાજકોટ શહેરમાં ફરી એકવાર ગેંગવોરની ઘટના સામે આવી છે. આ વખતે શહેરના મંગળા રોડ પર વહેલી સવારે 3.30 વાગ્યે પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગ થતા વિસ્તાર ધ્રુજી ગયો હતો.. જૂની અદાવતનો ખાર રાખી પેંડા ગેંગના સાગરીત પરેશ ગઢવી સહિતનાઓએ આવી સમીર ઉર્ફે મુર્ગા ઉપર આવી ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલની બહાર જ ફાયરિંગ થતા દર્દીઓ ડરી ગયા હતા. દર્દીઓના સગાઓમાં નાસભાગ મચી ગઈ હતી. દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે, સમીર મુર્ગા ગેંગના સાગરીતો આંટા મારી રહ્યા છે.ફાયરિંગ બાદ કારતૂસ એકઠાં કરતા જોવા મળ્યા... આ અંગેની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી છે. આ અંગે કોઈ ફરિયાદ નથી થઈ... ખાનગી માણસ દ્વારા મળેલ માહિતી આધારે પોલીસ ઘટના સ્થળે દોડી તપાસ શરૂ કરી છે. n18v

#rajkot #firing #news #news18originals

ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.

News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.

#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18

Follow us on:

Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel:    / @news18gujarati  
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook:   / news18gujarati  
Follow us on Twitter:   / news18guj  
Follow us on Instagram:   / news18gujarati  

Rajkot Firing incident | 'પેંડા' ગેંગ 'મુર્ગા' પર ફાયરિંગ કરી કારતૂસ વીણવા બેઠી ! | crime | N18V

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

PM Modi Gujarat Visit | 11-12 જાન્યુઆરીએ PM મોદી ગુજરાત આવશે | Rajkot Visit | Gujarati News

PM Modi Gujarat Visit | 11-12 જાન્યુઆરીએ PM મોદી ગુજરાત આવશે | Rajkot Visit | Gujarati News

Gujarat Fatafat | Superfast News | આજના તાજા સમાચાર | Latest News | Top Headlines | Today News

Gujarat Fatafat | Superfast News | આજના તાજા સમાચાર | Latest News | Top Headlines | Today News

Hira Solanki Exclusive Interview| માયાભાઈ વિશે શું બોલ્યા હીરાભાઈ સોલંકી? મજબૂત વાતચીત|Mayabhai Ahir

Hira Solanki Exclusive Interview| માયાભાઈ વિશે શું બોલ્યા હીરાભાઈ સોલંકી? મજબૂત વાતચીત|Mayabhai Ahir

Gujarat Politics | આદિવાસીઓના નામે 'અનંત' રાજનીતિ | ABP Asmita LIVE

Gujarat Politics | આદિવાસીઓના નામે 'અનંત' રાજનીતિ | ABP Asmita LIVE

Firing Incident Reported on Vidyanagar Main Road in Rajkot | Gujarat | TV9Gujarati

Firing Incident Reported on Vidyanagar Main Road in Rajkot | Gujarat | TV9Gujarati

Ahmedabad Crime News |  પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધો!| Police |Gujarati Samachar | N18V

Ahmedabad Crime News | પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધો!| Police |Gujarati Samachar | N18V

Mudda Ni Vaat LIVE: Mayabhai 'માફી પ્રકરણ'માં વિવાદ પરાકાષ્ઠાએ! પર પરસોત્તમ સોલંકીની પણ એન્ટ્રી!

Mudda Ni Vaat LIVE: Mayabhai 'માફી પ્રકરણ'માં વિવાદ પરાકાષ્ઠાએ! પર પરસોત્તમ સોલંકીની પણ એન્ટ્રી!

Mayabhai Ahir controversy LIVE | બગદાણાના સેવક પર જીવલેણ હુમલો, જાણો પોલીસનો ખુલાસો | Police | News

Mayabhai Ahir controversy LIVE | બગદાણાના સેવક પર જીવલેણ હુમલો, જાણો પોલીસનો ખુલાસો | Police | News

SYLWESTER POD ZNAKIEM STRACHU. Gangi imigrantów na ulicach miast

SYLWESTER POD ZNAKIEM STRACHU. Gangi imigrantów na ulicach miast

Bagdanaના Navnit Baldhiyaને માર મારનાર અપરાધીઓને Police દ્વારા ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યા!

Bagdanaના Navnit Baldhiyaને માર મારનાર અપરાધીઓને Police દ્વારા ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યા!

Police Parade Paresh Gadhvi Gang After Firing Incident on Rajkot’s Mangla Main Road | TV9Gujarati

Police Parade Paresh Gadhvi Gang After Firing Incident on Rajkot’s Mangla Main Road | TV9Gujarati

રાજકોટમાં પેંડા ગેંગ VS મૂર્ઘા ગેંગનો આતંક | Rajkot Crime News | Our Rajkot

રાજકોટમાં પેંડા ગેંગ VS મૂર્ઘા ગેંગનો આતંક | Rajkot Crime News | Our Rajkot

Rajkot માં યુવતીના કારણે ગેંગ વોર, અસામજિક તત્વોનો વરઘોડો નીકળ્યો #crime

Rajkot માં યુવતીના કારણે ગેંગ વોર, અસામજિક તત્વોનો વરઘોડો નીકળ્યો #crime

Rajkot માં ગેંગવોરમાં ફાયરિંગ બાદ ડોન બનવા નીકળેલા લોકોનો વરઘોડો નીકળ્યો | Crime News

Rajkot માં ગેંગવોરમાં ફાયરિંગ બાદ ડોન બનવા નીકળેલા લોકોનો વરઘોડો નીકળ્યો | Crime News

Ahmedabad Crime | અમદાવાદના વસ્ત્રાલમાં વર્ચસ્વ જમાવવા 2 ગેંગ વચ્ચે વૉર | Gujarat Police | News18

Ahmedabad Crime | અમદાવાદના વસ્ત્રાલમાં વર્ચસ્વ જમાવવા 2 ગેંગ વચ્ચે વૉર | Gujarat Police | News18

માયાભાઈ આહીર વિશે શું કીધું મંત્રી શ્રી પરસોતમભાઈ એ | Parsotambhai Solanki | Jadav Gadhvi Loksahitya

માયાભાઈ આહીર વિશે શું કીધું મંત્રી શ્રી પરસોતમભાઈ એ | Parsotambhai Solanki | Jadav Gadhvi Loksahitya

Rajkot માં Jayesh Thakor વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ, મોડલિંગના બહાને દુષ્કર્મ આચર્યું

Rajkot માં Jayesh Thakor વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ, મોડલિંગના બહાને દુષ્કર્મ આચર્યું

Rajkot Firing CCTV News : રાજકોટના જંગલેશ્વરમાં 15મી ઓગસ્ટના રોજ થયેલ ફાયરિંગના CCTV સામે આવ્યા |

Rajkot Firing CCTV News : રાજકોટના જંગલેશ્વરમાં 15મી ઓગસ્ટના રોજ થયેલ ફાયરિંગના CCTV સામે આવ્યા |

АДЫЛОВ — Гарем, пытки и золото: Как жил хозяин Узбекистана?

АДЫЛОВ — Гарем, пытки и золото: Как жил хозяин Узбекистана?

Aajno Agenda | ગોંડલમાં રાજકુમારના મોતનું સત્ય | Gujarat | Rajkot | Sandesh News

Aajno Agenda | ગોંડલમાં રાજકુમારના મોતનું સત્ય | Gujarat | Rajkot | Sandesh News

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]