Highlight
Автор: The D D Solanki
Загружено: 2025-10-12
Просмотров: 1405
દલિત સમાજના આગેવાનો વચ્ચે સોશીયલ મીડિયામાં ચાલી રહ્યા વાદ-વિવાદ ટાંટિયા ખેંચ બાબતે સમાજના યુવા નેતા ડી.ડી.સોલંકી અને સાહિત્યકાર મનસુખભાઈ રાઠોડ આજે સાંજે ૬:૩૦ કલાકે યુટ્યુબ લાઈવ આવશે.
આજે તા.૧૨/૧૦/૨૫ને સાંજે ૬:૩૦ વાગ્યે.
https://youtube.com/@theddsolanki?si=...
👆🛑The D D Solanki YouTube Channel પર વધુમાં વધુ સમાજના ભાઈઓ બહેનો જોડાવવા વિનંતી.
વધુમાં વધુ શેયર કરવા અપીલ જય ભીમ નમો બુદ્ધાય..
#ddsolanki #mansukhrathod #Dalit #rajkot #amreli #news #jaibhim #ambedkar #buddhist #fb #insta #yt
જય ભીમ જય ભારત સાથીઓ..
આ ચેનલ બનાવવાનું એકજ કારણ છે કે બહુજન સમાજને જાગૃત કરવા..( SC ST OBC અને Minorities ) બહુજન સમાજ સુધી કાયદાકીય, બંધારણ, એટ્રોસિટી, RTI act,RTE act, બહુજન રાજકિય સાચી માહિતી, મહાનાયકોનો ઈતિહાસને લગતા વિવિધ પ્રકારના વિડીયો બનાવીને બહુજન સમાજને મજબૂત બનાવવો.
વધુમાં વધુ લોકો આ ચેનલ સાથે જોડાય અને Subscribe, like, Comments , Share કરવા વિનંતી.
અન્ય સોશિયલ મીડિયા દ્વારા મારી સાથે જોડાય શકો છો.
Facebook : 👉 / ddsolankiybs
Instagram :
Twitter : 👉 https://twitter.com/DDSolanki4?t=tY84...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: