આ કિર્તન એકવાર સાંભળો જોઈ જશોદા ગાંડી થાય છે..👌👌👌 પારુલ બેન ગોંડલીયા(લખેલુ છે)
Автор: JAY RAMAPIR MAHILA MANDAL
Загружено: 2026-01-20
Просмотров: 412
🌹🌹🌹🌹🌹🌹જય શ્રી કૃષ્ણ 🌹🌹🌹🌹🌹🌹
કેવો મલક મલક મલકાય છે
જોઈ ગાંડી જશોદા થાય છે
એના નખરા માં મન લલચાય છે
જોય ગાંડી જશોદા થાય છે... કેવો મલક મલક
એની લટકાળી ચાલ જોઈ ઉભરાય છે વાલ
વળી દાળ ભાત દોડી જાય છે.. જોઈ....
એની અણિયારી આંખ વળી નમણું છે નાક
એના વારે વારે હોઠ મલકાય છે... જોઈ
એના વાકડિયા કેસ રોજ નવા નવા વેશ
દુર જાય તો દિલ ખેચાય છે.... જોઈ
પીવે ગાય કેરા દૂધ અને ભાવે છે ખૂબ
વળી માખણ ને મિસરી ખાય છે.... જોઈ
એની વાતો પુનીત સ્થિર બની જાય ચિત
કૃષ્ણ ભક્તોના મન લલચાય છે....હે જોઈ
રાધા રાણી નો શ્યામ એ તો બન્યો મસ્તાન
જોઈ રામાપીર મંડળ ગુણ ગાય છે... જોઈ
🌹🌹🌹🌹🌹🌹જય રામાપીર 🌹🌹🌹🌹🌹🌹
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: