Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

(લખેલું છે)બાળક જન્મેને માતા સ્વર્ગ સીધાવે બહુ મસ્ત ભજન👌નિલકંઠ સત્સંગ મંડળ કાલાવડ 🌺 શિલ્પા બેન પટેલ🙏

Автор: નિલકંઠ સત્સંગ મંડળ કાલાવડ

Загружено: 2025-12-12

Просмотров: 2778

Описание:

#nilkanth #jayshreekrishna #devotionalsong #bhajanlovers #love #bhajangujarati #gujaratidevotionalsongs #harekrishna #gujaratibhaktisongs #gujaratispiritualsongs

(ભજન)___________________________'__
નઈ રે મળે રે તમને નહીં રે મળે ગુરુજી વિનાના જ્ઞાન નહીં રે
મળે
બાળક જન્મે ને માતા સ્વર્ગે સીધા વે
માતા રે વિનાની મમતા ક્યાંથી રે મળે ગુરુજી વિનાના જ્ઞાન.....

પાર્ટીને ને પેન લઈને નિશાળે હાલ્યા
પરીક્ષા વિના ના પરિણામ ક્યાંથી રે મળે ગુરુજી વિનાના ..

ખારા ખેતરમાં તમે બીજને રે વાવો
ઉગ્યા રે વિનાની મોસમ ક્યાંથી રે મળે ગુરુજી વિનાના......

દૂધના તમે દહીં રે બનાવ્યા
વલોણા વિના ના માખણ ક્યાંથી રે મળે ગુરુજી વિનાના ...

માતા-પિતાની તમે સેવા નથી કરતા
અંતરના આશીર્વાદ ક્યાંથી રે મળે ગુરુજી વિનાના જ્ઞાન.......

કથા કીર્તનમાં તમે નથી જતા
સત્સંગ વિના ની સમજણ ક્યાંથી રે આવે ગુરુજી .......

અડસઠ તીરથ તમે નથી કર્યા
પ્રભુજીના દર્શન તમને ક્યાંથી રે મળે ગુરુજી વિના

સાધુ-સંતોના તમે સંગ નથી કર્યા
આતમ જ્ઞાન તમને ક્યાંથી રે મળે ગુરુજી વિનાના જ્ઞાન...... ______________________________________

(લખેલું છે)બાળક જન્મેને માતા સ્વર્ગ સીધાવે બહુ મસ્ત ભજન👌નિલકંઠ સત્સંગ મંડળ કાલાવડ 🌺 શિલ્પા બેન પટેલ🙏

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

МЕССИНГ О ПУТИНЕ: Дата смерти в конверте? 2026...

МЕССИНГ О ПУТИНЕ: Дата смерти в конверте? 2026..."

આ કથા સાંભળવાથી મન હળવું થઈ જાય છે ❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા || by sant jigneshdada

બહુ મસ્ત ભજન છે 👌 નિલકંઠ સત્સંગ મંડળ કાલાવડ 🌺 શિલ્પા બેન પટેલ 🙏

બાગો માં ખીલ્યાં છે ફૂલ ફુલડાં કોને ચડાવું (રવિવાર#મંજુલાબા ની નિર્વાણ તિથી#કિશોરભાઈ ને ઘેર 30/11/25

જૂનાગઢના માંગરોળના સખવાના અલ્પાબેનએ છૂટાછેડા માટે જરિયાવાડાના ગૌતમભાઈ સાથે મનસુખભાઈ એ સમાધાન માટ ફોન

«Сыграй На Пианино — Я Женюсь!» — Смеялся Миллиардер… Пока Еврейка Не Показала Свой Дар

ગુજરાતી કીર્તન તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય તેવું ધમાકેદાર નવું કીર્તન 🙏 ભજન લખેલું છે 🙏 kirtan

આ કથા સાંભળવાથી મનનો મેલ ધોવાય જાય છે ..💯 ❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા || by sant jigneshdada

!! મેતો પીધી છે પ્રેમની પિયાલીરે સંતોની જોડે હાલવા રે. !!  સીંગર.તેજસ્વરી રાવત....6353265618

મનસુખભાઇએ કીધું ભુવા બધા ખોટીના હોય છે 😨😨 | #callrecording

6 привычек, которые вызывают слабость в ногах и ускоряют саркопению в пожилом возрасте

હાલો લાલો મુવી જોવા ગગુડીયા ની કોમેડી ll Toraniya Ramamandal 2025 ll DHARAM VIDEO SARDHAR

🔴 Live : Shreemad Satsangi Jivan Katha Day - 02 || Pre. -pu.lilaba || 17 Dec 25 Amreli Mahila Mandir

ભજન લખેલું છે 🙏 મારા ગાડામાં બેઠા ભગવાન કે ગાડું મારું આવે છે #newGujaratikirtan #bhajankirtan |

દિકરી નું દુઃખ | કાળજું કંપાવી દે એવી વાત | Anopsinh Vaghela | New Dayro | Alakh Video

ФЕСТИВАЛЬ «ЯВЛЕНИЕ». КОНЦЕРТ «ПАГАНИНИ РУССКОЙ БАЛАЛАЙКИ»

આ બેને તો મોજ કરાવી દિધી જુદા જુદા નામથી ભક્તો  બોલાવે તે દર્શાવે છે આ કિર્તન મા જરૂર સાંભળજો 👌👌

█▬█ █ ▀█▀  KOLĘDY POLSKIE NAJPIĘKNIEJSZE TRADYCYJNE 🎵  1 GODZINA HD 🎄

TOP Christmas Songs Playlist 2026 ❄️  Mariah Carey, Ariana Grande, Justin Bieber, Christmas Songs

🎵 ⭐️Tradycyjne Polskie Kolędy 1 GODZINA HD ⭐️🎵 ⭐️🎄

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]