શરદપૂર્ણિમાનું સુંદર ભજન સાંખી:ની રમઝટ(લખેલું છે)ગમેતો લાઈક કોમેન્ટ સબ્સ્ક્રાઇબ કરજો🙏જય શ્રી કૃષ્ણ🙏🌺
Автор: GOPI MANDAL AHMEDABAD
Загружено: 2025-10-02
Просмотров: 8358
🌷🙏🌺 જય શ્રી કૃષ્ણ 🌺🙏🌷
રંગ ભરી પૂનમની રાતે...રાતે રાધાજીનો શ્યામ મને રાસ રમાડે...
મોર મુગટ એના કાનોમાં કુંડળ
પીળું પીતાંબર અને શોભે...શોભે રાધાજીનો શ્યામ મને રાસ રમાડે
રંગ ભરી પૂનમની રાતે...રાતે રાધાજીનો શ્યામ મને રાસ રમાડે
નાભીમાં ચાંદલિયો અમૃત વરસાવે
પવન સુગંધી ને મનને મહેકાવે
હે જામી છે રમઝટ આજે...આજે રાધાજીનો શ્યામ મને રાસ રમાડે
રંગ ભરી પૂનમની રાતે...રાતે રાધાજીનો શ્યામ મને રાસ રમાડે
અરે એક એક ગોપીને એક એક શ્યામડો
ખંભે લહેરાતી કાળી કામળીયો
મોરલી વાગે છે એવી મીઠી મધુરી રાધાજી નો શ્યામ મને રાસ રમાડે
રંગ ભરી પૂનમની રાતે...રાતે રાધાજીનો શ્યામ મને રાસ રમાડે
હે સખીયો તો સાનબાન ભૂલીને આવતી
ગોપીઓને સાથે રાસ રમાડતો
ગોપીઓ શાનબાન ભૂલી...ભૂલી રાધાજીનો શ્યામ મને રાસ રમાડે
રંગ ભરી પૂનમની રાતે...રાતે રાધાજીનો શ્યામ મને રાસ રમાડે
સાખી:
હે... શરદપૂનમની રાતડી અને ચંદ્ર ચડ્યો આકાશ રે (૨)
એક એક ગોપી એક એક કાનોજી એવો રાસ રચાવ્યો છે જી રે (૨)
સાખી:
હે... છેલ છોગાળા કૃષ્ણ કનૈયો બંસી બજૈયો નંદલાલો રે (૨)
નંદજીનો લાલો દેવકી દુલારો કામણગારો નંદલાલો જી રે (૨)
સાખી:
હે... નવરંગી નોબત વાગતી ને વાગે શરણાઈના સૂર રે (૨)
બંસીનો નાદ વાલો કરતો ને ઝીણી ઝીણી વાગે મોરલી રે જી (૨)
સાખી:
હે... કાળો કાનો કામણગારો સૌને નાચ નચાવે છે (૨)
રાસ દુલારી રાધા સાથે રૂડો રાસ રચાવે છે જી રે (૨)
સાખી:
હે... વ્રજનારી ના ચિતડા ચોરી માખણ ની મોજ ઉડાવે છે (૨)
ગોપીઓ નો બંસીધર સહુના હૈયાને હરખાવે છે જી રે (૨)
સાખી:
હે... અષાઢ ઉચ્ચારણ મેઘ મલારમ બલી બિહારમ જલધારમ
દયુ દુકારમ મયુર પુકારમ સરિતા ચારમ વિસ્તારોમ
લઈ સંભાળમ પ્યાસ પુકારમ નંદકુમારમ ગિરધારી
હે... રાધે પ્યારી મે બલિહારી ગોકુળ આવો ગિરધારી જી રે ગોકુળ આવો ગિરધારી જી રે (૨)
હે...હાલાજી તારા...હો...હાલાજી તારા...હો...હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું...
હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું
બોલો બોલો રાજા રણછોડરાયની જય જય 🙏
શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની જય🙏
અમારા ભજન ગમેતો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો🙏જય શ્રી કૃષ્ણ🙏🌺🌷🌺❤️💗
🇮🇳
please support me and my YouTube channel please subscribe like and share my videos thank you so much everyone 🙏Jay shree krishna🙏
#કનૈયાનાભજન#નયનાબેનઆહિર#satsang#ગુજરાતીભજન #bhajan#kirtan#ગુજરાતી#સત્સંગ#ગરબા#જયશ્રીરામ
#ભોળાનાભજન#શંકર#શિવભજન#સીતારામ#રામાપીર#કીર્તન #સત્સંગ#ભજન#શ્રીકાશીવિશ્વનાથ#ભજનમંડળ #નયનાબેનજોગલઆહીર#અમદાવાદનરોડા#શ્રીરામ#ટ્રેડિશનલ #કૃષ્ણભજન#રાસ#gujarati#ગરબા#કનૈયાનાભજન
#Ahmedabad#જયજગન્નાથ#કૃષ્ણરાધા#કાનો દ્વારકાવાળો#કૃષ્ણલીલા#ગોકુળ#મથુરા#દેવકી#વાસુદેવ, #ભગવાન#કીર્તન#થાળ#હોળી#જન્માષ્ટમી ,#કાર્તિક પૂર્ણિમા#શરદપૂર્ણિમા#દ્વારકા#મથુરા#સૌરાષ્ટ્ર#ગુજરાત, #કૃષ્ણભજન#ભોળાનાથભજન#મીરા ભજન#gujarati #satsang#રામદેવપીરનાભજન#શંકર#ભોલેનાથ#મહેશ્વર, #મહાદેવ#રુદ્ર#મહાકાલ#સદાશિવ#નટરાજ#શિવ#ahir #ત્રિમૂર્તિ, #પરમાત્માન,#કૈલાશપર્વત#અધિપતિ, #ઓમ નમઃ શિવાય#ઓમનમો#ભગવતેરુદ્રાય#સોમવાર#ShivShambhu#નંદ#gujarati#nayanaben#bhajankirtan#મહાશિવરાત્રી,#શ્રાવણ#પૂર્ણિમા#ભૈરવ#પાર્વતી#કૃષ્ણ#kirtan#ગણેશ #મહેશ#KashiVishwanath#RadheGovind#ahmedabad#satsang#દેશીકીર્તન#સત્સંગ#શ્રીકાશીવિશ્વનાથભજન મંડળઅમદાવાદ#ShriKashiVishwanathbhajanmandal Ahmedabad#satsang#bhjan#satasang#સત્સંગમંડળ#ગુજરાતીભજન#kirtan#gujarati#kirtan#bhaktigeet#kirtan#satsang#gujratibhajan#quratisatsang#entertainment#radhekrishna#trending#youtubeshorts#india#instagram#prachinbhajan#photography#shyam#shorts#shortsvideo##dhun#dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna#krishnabhajan#krishna#like #lyrics #vrindavan #video #bhakti_song #balqopal #beautiful#nature#garaba#madhav#kanudanakirtan#ramdevpir#ramapirnohelo#garaba
Disclaimer:~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: