શહીદ વીર વેગડાજી ભીલ નો ઇતિહાસ ॥ Vegda ji bhil no itihas॥ Vegda ji bhil history
Автор: Gujju knowledge Guru
Загружено: 2022-05-21
Просмотров: 22375
નમસ્કાર મિત્રો🙏🙏
Gujju Knowledge Guru માં આપ સૌનું સ્વાગત છે...
જ્યારે વાત સોમનાથની સંગાથે આવે ત્યારે વીર હમીરજી ગોહિલ ને યાદ કરવામાં આવે છે.સોમનાથની રક્ષા માટે વીર હમીરજી ગોહિલ પોતાના અંતિમ શ્વાસ સુધી લડ્યા અને પોતાનું જીવન દાદા સોમનાથની રક્ષા માટે ન્યોછાવર કરી શહીદ થયાં હતાં.યુધ્ધમાં હમીરજી ગોહિલનો આખુ શરીર વેતરાઈ ગયું અને હમીરજીને એક સામટી 10 તલવાર વાગવા છતાં લડે છે છેવટે યોદ્ધા ઢળી પડ્યા અને દાદાની રક્ષા કરતા કરતા શહીદ થયા.
મિત્રો, સોમનાથની રક્ષા માટેના આ ધમાસાણ યુધ્ધ માં વીર હમીરજી ગોહિલની સાથ મળ્યો વીર વેગડાજી ભીલ અને ભીલની સેનાનો.સોમનાથની રક્ષા માટે લડતા લડતા વીર વેગડાજી ભીલ પણ શહીદ થયાં હતાં.
તો મિત્રો આ વીડિયોમાં આપણે વીર વેગડાજી ભીલ વિષે થોડીક માહિતી મેળવીશું પછી કઈ રીતે મુલાકાત થઈ વીર હમીરજી ગોહિલ સાથે? ને સાથે એ પણ જાણીશું તો વીર વેગડાજી ભીલ અને ભીલની સેનાએ ઝફરખાનને સેના સામે કેવી રીતે લડ્યા અને શહીદ થયા..
તો મિત્રો આ વીડિયો જોવાનું ચૂકતા નહિ કોળી વીર વેગડાજી ભીલ ના ઈતિહાસ વિશે....
👉Veer Hamirji gohil no itihas ॥ History of hamirji gohil ॥
વીર હમીરજી ગોહિલનો ઇતિહાસ
👇👇👇👇👇👇👇👇👇👇👇
• Veer Hamirji gohil no itihas ॥ History of ...
🙏🙏 આભાર સહ...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: