શ્રીનાથજી શ્રીમહાપ્રભુજી પ્રથમ મિલન/pusti satsang/radhe satsang/shrinathji mahaprabhuji/prathammilan
Автор: Radhe satsang
Загружено: 2021-05-14
Просмотров: 68564
શ્રીનાથજી શ્રીમહાપ્રભુજી પ્રથમ મિલન
વિક્રમ સંવત ૧૫૪૯ શ્રાવણ માસના શુક્લ પક્ષની બારસ શુક્રવારે શ્રી વલ્લભ આન્યોર માં સદુ પાંડેના ઘરે ગયા અને બીજા દિવસે શ્રીનાથજી સાથે બે પરમતત્વોનું પ્રથમ મિલન થયું .શ્રી ગિરિરાજજી પર નાનકડું મંદિર તૈયાર કરાવ્યું .શ્રીનાથજીને પધરાવી પાટ પર બિરાજમાન કર્યા અને સેવાનો પ્રારંભ થયો .આ શ્રીનાથજીએ સર્વપ્રથમ શ્રીયશોદાજી તથા શ્રીનંદરાયજી દ્વારા સેવાયેલા અને સ્વયં શ્રીકૃષ્ણ જ છે એવું સાહિત્ય સંગ્રહની પ્રાચીન પ્રતોમાંથી જાણવા મળે છે.
#પ્રથમમિલન
#શ્રીનાથજીનુંપ્રાકટય
#pustimargiysatsang
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: