મને માગેલી છાંંશનો ભાવેદૂઝાણા દેજો દીના નાથ...ll કીર્તન લખેલ છેll જયશ્રીબેન બાળધા ll
Автор: શ્રી હરિ Satsang
Загружено: 2023-07-18
Просмотров: 411880
mane mageli chach na bhave dujqna dejo dina nath..
મને માગેલી છાંંશનો ભાવે
દૂઝાણા દેજો દીના નાથ........
કોઈ દિવસ આપે ને કોઈ દિવસનો આપે
હારે મને ડેલી એથી પાછી વાળી
દુઝાણા દેજો દિના આ ના
હરખે હું તો છાશ લેવા ચાલી
મને છાશ ની ના પાડી
દુઝાણા દેજો દિના આ ના
નંદના કુવરે એ મને ગાય ગોતી આપી
હારે મેં તો હરખી થી ખીલે બાંધી દીધી
દુઝાણા દેજો દેના નાથ
ઈ રે ગાયને મે તો નીરણ નાખા
હારે મેં તો પ્રેમેથી થી પાણીડા પાયા
દુઝાણા દેજો દીનાનાથ
સાંજ પડી ને હું તો ગાય દોવા બેઠી
હા રે મે સામસામી છેડો ફાડી
દુઝાણા દેજો દીનાનાથ
સવાર પડીને મેં તો વહેલી રે ઉઠી
વહેલી ઉઠીને મેં તો ગોરસ રેડ્યા
હારે મેં તો સોનાની રવાયું મેલી
દુ ઝાણા દેજો દેના ના નાથ
હું રે નાની ને મારો રવાયો મોટો
હારે બેની મારો થી છાંશ નો ફરે
દુઝાણા દેજો દીનાનાથ
સવાર પડીને કાનકુંવર ઘેરે આવ્યા
સામા સામા નેત્રા તણાવ્યા
દુઝાણા દેજો દીનાનાથ
માખણ ઉતારીને તો પિંડલા વાળા
હારી પ્રભુ માખણ જમી ઘેર જાજો
દ્ઝાણા દેજો દેના નાથ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: