Grishma Case Surat : 'ગ્રીષ્માને બચાવવાનો પ્રયાસ કર્યો પણ...' ભાઈએ શું કહ્યું?
Автор: BBC News Gujarati
Загружено: 2022-05-06
Просмотров: 172954
#SuratGrishmaCase #GrishmaCase #Surat #Grishma
સુરતના ગ્રીષ્મા કેસમાં કોર્ટે આખરે ચુકાદો સંભળાવી દીધો છે. સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠરેલા ફેનિલને ફાંસીની સજા સંભળાવી છે. જોકે આ બાદ ફેનિલના વકીલે જરૂર પડ્યે હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારવાની તૈયારી બતાવી છે. ગ્રીષ્માના ભાઈ ધ્રૂવ ગ્રીષ્માના યાદ કરતાં શું કહે છે જુઓ વીડિયોમાં.
વીડિયો : ધર્મેશ અમીન/રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: