અમદાવાદ શહેરમાં અડધોઅડધ મકાન વેચાયા વિનાના પડ્યા છે!
Автор: I am Gujarat
Загружено: 2025-04-01
Просмотров: 249358
કોવિડ પેન્ડેમિક બાદ મકાનોના ભાવમાં અચાનક જે ઉછાળો આવ્યો હતો તેની અસર હવે ઓસરી રહી છે, અધૂરામાં પૂરું મંદીના માહોલ તેમજ ડિમાન્ડની સરખામણીએ સપ્લાય ઘણો વધી જવાના કારણે પણ અમદાવાદમાં નવા પ્રોજેક્ટ્સમાં અડધોઅડધ મકાન વેચાયા વિનાના પડી રહ્યા છે. બજારમાં ડિમાન્ડ ના હોવાથી બિલ્ડરોના પૈસા તો સલવાયા જ છે પરંતુ સાથે જ પહેલા જે ગતિએ નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થતાં હતાં તેમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મિરરના રિપોર્ટ પ્રમાણે વેચાણ ઘટવાના કારણે બિલ્ડર્સ નવા રેસિડેન્શિયલ અને રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્સ શરૂ કરવા પ્રત્યે ઉદાસીન બન્યા છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: