વિલે પાર્લેનું જૈન મંદિર BMCએ તોડી પાડ્યું, જૈન સમાજમાં ભારે રોષ | Mumbai Samachar
Автор: Mumbai Samachar
Загружено: 19 апр. 2025 г.
Просмотров: 426 просмотров
વિલે પાર્લે-ઈસ્ટના કામલી વાડી વિસ્તારમાં આવેલું આશરે 26 વર્ષ જૂનું 1008 પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિર ગઈ કાલે BMCએ પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે તોડી પાડ્યું હતું. BMCના અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ મંદિરનો કેસ છેલ્લાં ૨૦ વર્ષથી અલગ-અલગ અદાલતમાં ચાલ્યો હતો જેમાં કોર્ટે પણ આ મંદિરની જગ્યા ગેરકાયદે હોવાનો ઉલ્લેખ અનેક ઑર્ડરમાં કર્યો હતો. જોકે આ મામલે મંદિરના ટ્રસ્ટીઓએ દાવો કર્યો હતો કે એક સ્થાનિક ડેવલપરને મદદ કરવાના ઇરાદે BMCના અધિકારીઓએ મિલીભગત કરીને મંદિર તોડી પાડ્યું હતું. જેના વિરોધમાં મુંબઈમાં એક અહિંસક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.#jaintemple #bmc #court #raily #jainderasar #mumbai #vileparle #suprimecourt #demolition #jain #temple #digambarjain #mandir #mumbaikar
The Oldest Newspaper In Asia, which has ushered into it's 201 year and now, are marking our beginning in the digital era. Subscribe to our channel to stay updated with trending news and our cultural events.
Website - https://bombaysamachar.com/
Facebook - https://www.facebook.com/profile.php?...
Instagram - / mumbaisamachar
Twitter -https://x.com/Samachar_Mumbai

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: