પ્રેગ્નન્સી
Автор: Dr mayur meghpara
Загружено: 2025-11-15
Просмотров: 562
આ વિડીયો માં ડૉ. મયુરી મેઘપરા અને ડૉ. મયુર મેઘપરા, મધર કેર હોસ્પિટલ અને IVF સેન્ટર, કેશોદ દ્વારા ગર્ભાવસ્થામાં ગેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઈટસ (GDM) વિશે વિગતવાર સમજાવટ આપવામાં આવી છે.
GDM ગર્ભાવસ્થાના સમયે થતી એક ખાસ પ્રકારની ડાયાબિટીસ છે જે માતા અને બાળક બંને માટે જોખમકારક થઈ શકે છે.
આ વિડીયોમાં GDM ના લક્ષણો, કારણો, અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું તે વિષે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.
તમારા સગર્ભાવસ્થાને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માટે ડાયાબિટીસનું યોગ્ય તબક્કે નિદાન અને યોગ્ય સમજાવટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: