ધાણા ના પાક માં પ્રથમ પિયત-ખાતર-જંતુનાશક દવા નો ડોઝ | ધાણાના પાકમાં 25-30 દિવસે માવજત | Coriander
Автор: Krushi Mahiti (Ramesh Rathod)
Загружено: 2024-12-09
Просмотров: 24864
નમસ્કાર મિત્રો
હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.
આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે ધાણા જ્યારે ૨૫-૩૦ દિવસના થાય ત્યારે તેમા કેવા પ્રકારની માવજત કરવા થી સારૂ ઉત્પાદન મેળવી શકાય.
ધાણાના પાક માં પ્રથમ પિયત ક્યારે આપવું
ધાણાના સારા વિકાસ અને ઉત્પાદન માટે કયા ખાતરો વાપરવા જોઇએ
ધાણામા મોલોમશી અને ભુકીચારાના નિયંત્રણ માટે કઇ દવા વાપરવી
આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી.
વધુ માહિતી માટે
રમેશ રાઠોડ
૯૫૫૮૨૯૪૮૨૮
#ખેડૂત #kheti #dhana #coriander #khedut #agriculture
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: