#ભચાઉ
Автор: KUTCH KANOON AND CRIME NEWS
Загружено: 2025-11-29
Просмотров: 1282
#ભચાઉ જૈન તીર્થ ચોરીકેસનો ભેદ ઉકેલાયો...
#મંદિરમાં કોતર કામ કરતો રાજસ્થાની કારીગરે આપી હતી ચોરી કરવાની ટીપ...
#રાજસ્થાનની ગરાસીયા ગેંગના બે સાગરીતો ઝડપાયા. એક પકડવાનો બાકી...
#ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નમસ્કાર જૈન તીર્થ, છાડવાડામાં આવેલી મંદિરમાં થયેલ ચોરીના કેસનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો છે. પૂર્વ કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાંચની સંયુક્ત કામગીરીમાં રાજસ્થાનની કુખ્યાત ગરાસીયા ગેંગના બે સભ્યો ઝડપાયા છે.
#પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રચાયેલી વિશેષ ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ અને સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. 21,22 નવેમ્બર 2025ની રાત્રે આરોપીઓએ પથ્થરની જાળી તોડી મંદિરના પરીસરમાં પ્રવેશી ભગવાનની મૂર્તિ પરથી મુગટ, કુંડળ, હાર તથા દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે મંદિરનું પથ્થરકામ કરનાર જૂના કારીગરો આ મામલે સંકળાયેલા હતા. જેના આધારે રાજસ્થાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું. ગોગંદાઘાટી વિસ્તારમાં રાત્રિ દરમિયાન જંગલ વિસ્તારમાં સર્ચ ચલાવી બે આરોપીઓમાં 25 વર્ષીય ભીમારામ ઉર્ફે ભીમો ખુમારામ ગરાસિયા તથા 38 વર્ષીય મોહનલાલ સોમારામ ગરાસીયા બંને જણા ઉપલા ભીમાણાં તાલુકો બાલી જિલ્લો પોલીસ સ્ટેશન નાણાં વિસ્તાર રાજસ્થાન વાળાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં એક આરોપી હીરારામ ઉર્ફે હરીયા જેઠારામ ગરાસિયા ઉપલા ભીમાણાં તાલુકો બાલી જિલ્લો પોલીસ સ્ટેશન નાણાં વિસ્તાર રાજસ્થાન વાળો હજુ ફરાર છે. આરોપીઓ પાસેથી કુલ 1,83,000 મૂલ્યનો મુદ્દામાલ, જેમાં સોના ચાંદીના મુગટ, હાર, કુંડળ તથા મોબાઇલ સહિત કબ્જે કર્યો છે. ખાસ વાત એ છે કે મોહનલાલ પથ્થરકામનો નિષ્ણાત હોવાથી મંદિરની રચના વિશે સંપૂર્ણ જાણકારી ધરાવતો હતો અને પોતાની ગેંગને મદદરૂપ થયો હતો. આ સફળ કાર્યવાહીમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, એલ.સી.બી. ઈન્સપેક્ટર એન.એન. ચુડાસમા, ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. જાડેજા, PSI ડી.જી. પટેલ અને બંને પોલીસ સ્ટાફની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. પોલીસ હાલમાં ફરાર આરોપીની શોધખોળ આદરી છે.
#ભચાઉ_જૈનતીર્થ_ચોરી #રાજસ્થાની_કારીગરની_ટિપ #ભચાઉપોલીસ #કચ્છન્યૂઝ #ક્રાઈમઅપડેટ #નમસ્કારજૈનતીર્થ #ચોરીકેસઉકેલાયો #BreakingNewsKutch
#Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
#youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
#Social #media #gujratnews
#Breakingnews #dailynews
#dailynewsupdate #dailynewstelevision
#mundranews #bhujnews #abadasanews #nakhtrananews
#anjarnews #bhachaunews
#gandhidhamnews #raparnews
#mandvinews #samachar
#kkccrimenews #kutchkanoonandcrime
#kkcnews #kkc crime news #kutchnews_channel
#kutch_news_today #kutch_news live
#kutch_breaking_news #gandhidham_news #bhuj_news #mundra_news #mandvi_news #anjar_news #nakhtrana_news #abadasa_news #bhachau_news
#rapar_news #kutch_gujarat_news
#kutch_samachar #breaking_news
#daily_news_update #today_news_headlines #latest_news
#crime_news #political_news
#social_media_news #accident_news
#local news_update #gujarati_news
#gujarati_samachar #gujarat_news
#kutch_gujarati_news #gujarati_breaking_news
#gujarat_latest_news
news_channel #youtube_news #trending_news #viral_news #top_news today #news_update_live
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: