SRI MAMAI DEV ASTHAN
Автор: S_D_MATANG
Загружено: 2019-12-02
Просмотров: 8626
✳️_____||____[ 1st ]____||_____✳️
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
🌺🍂ધર્માચાર🍂🌺
🌻🌾જય શ્રી ધણી માતંગ દેવ🌾🌻
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
⭐ પૂજય શ્રી મામૈદેવ નું સ્વઘામ – મકલી ⭐
આ તીર્થધામ પણ સિંધ પાકિસ્તાન માં આવેલા નગરઠઠા ગામ પાસે ના વિસ્તાર મા આવેલુ છે. શ્રી માતંગ દેવ ગત સમાજ માં આવ્યા ત્યારે કહેલ કે “કંથનહારો આવશે ચોથે પગ, મામૈ પડંત વછવાર” આ પછી શ્રી લુણંગદેવ તથા માતૈદેવ પણ આ પ્રમાણે ભવિષ્યવાણી કહી વિદાય થયા. આ તમામ કાર્યો શ્રી મામૈદેવ ના જીવન માં પૂણૅ થયા. પૂજય મામૈદેવ નું આ તિર્થ યાત્રા સ્થળ અતિ ચમત્કારીક ગણાય છે. પૂજય મામૈદેવ પોતાના જીવન ની અંતિમ આગમવાણીઓ અહી ભાખી હતી. તેમનુ ધડ થી જુદુ પડી ગયેલુ મસ્તક આગમ ના વેદ ભાખતુ રહયુ અને ધડ તેને હુકાંરો આપ્યો પછી અહી ના પવીત્ર મક્લી ના સ્મશાન માં પૂજય શ્રી મામૈદેવ નું ગમન થયું. શ્રી મામૈદેવ શ્રી બ્રહાજી ના અવતાર હતા આ ઉંપંરાત ઉજ્જેનનગરી ના રાજા ભરથરી અને ક્વી કાલીદાસ ને શ્રી મામૈદેવ ના અવતાર માંનવા માં આવે છે.
_👉 મામૈદેવ ના દસ અવતાર :-
રખિસ્તાન બાદશાહ, કવિ કાલિદાસ, હેમાજર રાજા, પડીંત મેરદાસ, જલ ભરથરી, અમયા ઋષો, મૂસા નબ્બી, ધોરમનાથ, દૈવાયત પડીંત, પડીંત મામૈદેવ….. ( ઉપરોકત અવતાર નો ક્રમ આગળ પાછળ હોવા સભંવ છે.)
પાકિસ્તાનના મહાનગર ગણાતા કરાચી શહેરમાં 70 થી 80 હજાર મહેશ્વરી મેઘવાર સમાજની વસ્તી છે. તે સિવાય હેદ્રાબાદ, ઉમરકૉટ, મિરપુરખાસ, માતલી, બદીન, નગરઠઠ્ઠા, હાજી સાવણ, ટડો ઈસ્માઈલ તેમજ સિંધના વિવિધ ગામ શહેરોમાં તેમજ થરપારક જીલ્લામાં મહેશ્વરીઓ વસવાટ કરે છે.
કરાચીમાં કુંભારવાડા, ચાકીવાડા, જોડીયા બજાર, કરલી, લીઆરી, મહમદઅલી ઝીન્ન્નાહ રોડ સહિત સમાજના લોકો મજુર વર્ગથી-વેપારી વર્ગ સુધીના વ્યવસાય-ધંધા કરે છે.
ભારતમાંથી શેણીથર યાત્રાએ જતા યાત્રાળુના પાકિસ્તાનમાં કોઈ સગા ન હોય તો ત્યાંનો કરાચી(પાક.) નો મહેશ્વરી સમાજ યાત્રાળુઓને વ્યવસ્થા ગોઠવી દે છે. કરાચીમાં કચ્છી મહેશ્વરી પંચાયત કરાચીમાં રહેવા વગેરેની સગવડ છે.
_ 👉READ MORE 👇👇
http://mamaidev.weebly.com/mamaidev.html
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: