ચાલો વિશ્વ-કાવ્યોની યાત્રાએ...| Vishal Bhadani | Poetry
Автор: Vishal Bhadani - Science of Learning
Загружено: 2025-04-27
Просмотров: 1442
મોજ પડી ગઈ. તમારે પણ 96000 કિલોમીટરનો કાવ્ય પ્રવાસ કરવો હોય તો હાલો...🥰🥰
કવિતા માટેની પાક્કી નિસ્બતથી કામ કરતાં ભાવનગરના 'કવિતા કક્ષ' માં આજે વિશ્વનાં કેટલાંક સુંદર કાવ્યો વહેંચવાની તક મળી.
ભાવનગર હોય એટલે શ્રોતાગણ સજજ જ હોય. તમે વીડીયોમાં જોશો એટલે ખ્યાલ આવશે કે કવિતાકક્ષના આ શ્રોતા ભાવકોએ ઝીણી ઝીણી બાબતો ને ઝીલીને બિરદાવી છે.
મોટાભાગના કાવ્યોના ભાવાનુવાદ મેં કર્યા છે પણ કેટલાક કાવ્યોના અનુવાદ જયંત પાઠક, ભાનુ શાહ, અને ચંદ્રકાંત ટોપીવાળા સાહેબના છે. એમને વંદન!
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: