Nisha Upadhyaya Kapadia પ્રાચિન ગરબો પેલા મઘમઘતા મોગરા ને કહી દો
Автор: Nishaa's Music
Загружено: 2023-09-02
Просмотров: 577
પેલા મઘમઘતા મોગરા ને કહી દો કે આજ મારી વેણીની મહેક છલકાય હો
પેલી ટહુકંતી કોયલ ને કહી દયો કે આજ મારા હૈયા માં સૂર ના સમાય હો...
આથમણા અજવાળા કેસુડો રંગ તો ફરતો એ ફુવારો આંગણિયે ઉડતો
હે જી રે હો જી રે જરા સંધ્યા ને સમજાવી કહી દો કે આજ મારે અંગ અંગ રંગ છલકાય હો...
રૂપનો એ રાજવી આકાશે લહેરતો વનમાળી વ્હાલ નો વ્હાલપ ને વેરતો
હેજી રે હો જી રે પેલી રાજવણ રજની ને કહી દો કે આજ એના ઘૂંઘટનો ઘેર લજવાય હો...
મળતા બે આતમના અમલખ આટાણે સોહે છે શત શત કંઈ પૂનમ રે પ્રાણે
હે જી રે હો જી રે આજ વહેતા આ કાળને કહી દો કે આજ મારી મ્હોરેલી મંગળતા ગાયહો...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: