Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

તારી

Автор:

Загружено: 2025-08-20

Просмотров: 8802721

Описание:

Dhvani production presents … તારી માંગ હું ભરી દઉ

Producer = Mavjibhai R Vadhaniya


resented by Dhvani Production….

#દિલનાકાગળિયા
#NareshThakor

PRODUCER =MAVJIBHAI R VADHANIYA

TITLE = દિલના કાગળિયા

SINGER =NARESH THAKOR

Artist = NARESH THAKOR & CHAYA THAKOR

LYRICS & COMPOSE =NARESH THAKOR & KAMLESH THAKOR ( sultan )

MUSIC = VISHAL MODI & UTPAL BAROT

MIX dj remix master = DJ IRFAN ‪@djirfan‬

DIRECTOR =FARUKBHAI GAYKWAD

D.O.P = SAHEZAD MANSURI (Tipu)

EDIT = NARESH RAJPUT (happy movie )

Re remix edit = nilesh methan

MEK - UP = PANNABEN

PRODUCTION = MAHESH PRAJAPATI

#Gujratinewsong2025
#gujratisong
#lovesong2025








THANKS …..

‪@_NareshThakor‬
‪@VTPRODUCTION01‬
‪@swargujarati9018‬
​⁠
​⁠
Geet Gujrati
Dineshbhai Rana

[LYRICS]


હો.. તું કહે તો તારલાઓથી તારી માંગ હું ભરી દઉ (૨)
ના માને જો તારલાઓ તો ..(૨)
વાત ચાંદને હું કરી દઊ
તું આવજે આવજે રે …
પેરી પાટણનું પટોળુ
અંબોડે ગુંથી ગજરો (૨)
તું આવજે …..

મારા દિલના કાગળિયા તારે નામ કરવા છે (૨)


હો… આવ છુપાવી લઉ તને મારામાં તારા જેવી જોઈ નથી
હશે ફુરસત ત્યારે તું તો ઘડાઈ હશે દેવથી
તારા પગની પાનીઓને તું કુંવારી ના લાવતી
શરમાશે આ ધરતી તું તારું ઝાંઝર ના ઝણકાવતી
પેરી જોધપુરની મોજડી
આંખોમાં કાજળ નાખી
તું આવજે ….


મારા દિલના કાગળિયા તારે નામ કરવા છે (૨)



હો… #તને #જોયા #પછી #લાગ્યું #એવું #જાણે #નભથી #કોઈ #ઊતરી #પરી

#તારા રુપમા# એવી #જાદુગરી રંગાવુ પ્રેમનો રંગ રે ભરી
ઓળખાણ તારી મુજથી વાલી તારુ નામ રે ત્યા #ઓળખાણ રે મારી
હવે છુપાવી લે મને તારામા મંજુર મારો પ્રેમ રે કરી


હો.. હુ સર્પ તુ મણી
એવો બનીશ હુ ધણી (૨)
તુ આવજે રે ….

તારી

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

array(0) { }

© 2025 dtub. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]