વાઇરલ કોરિયન બ્રેડ | મોજ પડી જાય એવો ટેસ્ટ | Ramesh Bhai jordaar
Автор: Ramesh Bhai Jordaar
Загружено: 2024-12-05
Просмотров: 115
નમસ્કાર મિત્રો રમેશભાઈ જોરદાર માં તમારું હાર્દિક સ્વાગત છે
ડિસ્ક્રિપ્શન - આજનો વિડીયો ઊટીનો ફેમસ બેકરી મોદી નું છે ત્યાં ખાવા પીવાની સરસ વસ્તુઓ મળે છે તેને એક્સપ્લોર કરી આજના વીડિયોમાં તમને બતાવવાનો છું અહીંયા વાયરલ કોરિયન બ્રેડ મળે છે તેને પણ ટેસ્ટ કરીને બતાવીશ કે કેવું લાગે છે રિયલમાં તો વિડીયો પૂરો જોજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો આપણી ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તેથી મને નવો વિડીયો બનાવવામાં ઇન્સ્પ્રેસન અને એક નવી ઉર્જા મળે છે તમારો ખુબ ખુબ આભાર રમેશભાઈ જોરદાર તરફથી
#korean
#koeranbread
#koreanfood
#ooty
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: