મારે ઘરે સત્સંગ રૂડો થાય મારા ઘરે આવે છે ભગવાનll કીર્તન લખેલું છે
Автор: શ્રી હરિ Satsang
Загружено: 2023-05-29
Просмотров: 463698
મારે ઘરે સત્સંગ રૂડો થાય મારા ઘરે આવે છે ભગવાન,
ગુણલા ગોવિંદના ગવાય મારે ઘરે આવે છે ભગવાન,
મારે ઘરે શંકર પારવતી આવે,
સાથે ગણેશજીને લાવે,
મારે ઘરે શિવપુરાણ પાઠ વંચાય મારે ઘરે આવે છે ભગવાન....
મારે ઘરે સત્સંગ રૂડો થાય, મારે ઘરે આવે છે ભગવાન,
ગુણલા ગોવિંદના ગવાય મારે ઘરે આવે છે ભગવાન...
મારે ઘરે રામ અને સીતા આવે,
સાથે હનુમાન ભક્ત ને લાવે,
મારે ઘરે રામાયણ ના પાઠ વંચાય મારે ઘરે આવે છે ભગવાન....
મારે ઘરે સત્સંગ રૂડો થાય મારે ઘરે આવે છે ભગવાન...
ગુણલા ગોવિંદ ના ગવાય મારે ઘેર આવે છે ભગવાન...
મારે ઘરે રાધા ને કૃષ્ણ આવે,
સાથે સોળસો ગોપીને લાવે,
મારે ઘરે ગીતાજીના પાઠ વંચાય,
મારે ઘરે આવે છે ભગવાન...
મારે ઘરે સત્સંગ રૂડો થાય મારે ઘરે આવે છે ભગવાન...
ગુણ લાગો ગોવિંદના ગવાય મારે ઘરે આવે છે ભગવાન....
મારે ઘેર રામદેવ નેતલ દે આવે,
સાથે હરજી ભાથી ને લાવે...
મારે ઘરે રામદેવ રામાયણ વંચાય,
મારે ઘરે આવે છે ભગવાન...
મારે ઘરે સત્સંગ રૂડો થાય મારે ઘરે આવે છે ભગવાન...
ગુણલા ગોવિંદના ગવાય મારે ઘરે આવે છે ભગવાન...
મારે ઘરે ધર્મ દેવને ભક્તિ માતા આવે,
સાથે ઘનશ્યામજીને લાવે,
મારે ઘરે વચનામૃતના પાઠ વંચાય,
મારે ઘરે આવે છે ભગવાન...
મારે ઘરે સત્સંગ રૂડો થાય મારે ઘરે આવે છે ભગવાન...
ચકુભાઈ તો જાત્રા કરે,વાલો ઘરના કામ કરે,સાસુ ઓર્ડર આપે
• સસરાજી તો વખાણ કરે ll કીર્તન લખેલ છે #જયશ્...
મને માગેલી છાંંશનો ભાવેદૂઝાણા દેજો દીના નાથ
• મને માગેલી છાંંશનો ભાવેદૂઝાણા દેજો દીના ના...
મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે
• મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે.....ll કી...
શંકર પાર્વતી ની મોજડી
• શંકર પાર્વતી ની મોજડી #જયશ્રીબેનબલધા કીર્ત...
પ્રભુ તારી કળાની અમને ખબર નથી
• પ્રભુ તારી કળાની અમને ખબર નથી....ll જયશ્રી...
ટિકિટ વિનાની હું તો જાત્રાએ ગઈ,મફતની જાત્રા મોંઘી પડી ગઈ
• ટિકિટ વિનાની હું તો જાત્રાએ ગઈ,મફતની જાત્ર...
કાના ની વાડીએ કારેલી
• કાના ની વાડીએ કારેલી ll કીર્તન લખેલ છે #જય...
કેવો અભાગ્યો જીવ છેરે તને સત્સંગ નો ફાવે
• કેવો અભાગ્યો જીવ છેરે તને સત્સંગ નો ફાવે k...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: