🙏🛕👇 લખેલ છે લાઈક શેર 👇 અમે ભજન કરવા ગયા હતા ભગત મારા
Автор: ગણેશ્રવર મહિલા મંડળ (ચાંદલોડિયા)
Загружено: 2025-11-30
Просмотров: 405
🙏👇સસ્ક્રાઇબ કરજો
અમે ભજન કરવા ગ્યાતા
(ભગત મારા )🙏શેર કરજો
અમે ભક્તિના રંગમાં રંગાણા
(ભગત મારા) 🙏સસ્ક્રાઇબ કરજો
સંતોના સંગમાં અભિમાન પોમરી ને
ગુરુજીના દેશમાં સત્સંગ કરવાગ્યાતા
(ભગત મારા) 🙏લાઈક કરજો
ભજન કરવા ગ્યાતા
🙏(ભગત મારા)🙏
કેવી કેવી સીખ લઈ આવ્યા
(ભગત મારા)🙏 શેર કરજો
સારી સારી શીખ લઈ આવ્યા
(ભગત મારા)
ચોરી ના કરીએ ચુગલી ના કરીએ
સવારથ ના માટે ખોટું ના કરીએ
બુરુ કોઈનુ ના કરીએ
(ભગત મારા)🙏શેર કરજો
ભજન કરવા ગયાતા
(🙏ભગત મારા)🙏
સત્સંગ કરવા ગ્યાતા
🙏 (ભાગત મારા 🙏
ઈર્ષા ને અંગમાંથી કાઢો.
🙏 (ભગત મારા)🙏
મોહ માયા ને તજો
🙏 (ભગત માર)🙏
હે જન્મ મળ્યો છે કોઈનુ સારૂ રે કરવા નથી મળ્યો કોઈ ની પથારી ફેરવવા.
ભજન કરવા ગ્યાતા
🙏 (ભગત મારા)🙏 ભક્તિ ના રંગ માં રંગાણા
🙏(ભગત મારા) 🙏
ગુરુજીના વચને ચાલો
🙏(ભગત મારા)🙏
ભજનની મસ્તીમાં માલો
🙏(ભગત મારા)🙏
મંડળ કહે આ તો ગુરુ તારણહાર છે હાથો હાથ મિલે જેનો એનો બેડો પાર છે.
ભજન કરવા ગ્યાતા ભગત મારા
ગુરુવાણી તમે ગાજો
🙏(ભગત મારા)🙏
ચાંદલોડિયા માં રહેતા
🙏(ભગત મારા) 🙏
🛕ગણેશ્વર મંદિર જાતા
🙏 (ભગત મારા)🙏
ભક્તિ ના રંગ માં રંગાણા
🙏 (ભગત મારા )🙏
ભજન કરવા ગ્યાતા
🙏 (ભગત મારા)🙏
ભક્તિ નારંગ માં રંગાણા
🙏 (ભગત મારા)🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: