24:24:0 ખાતર આપો અને પાકમાં જબરદસ્ત ગ્રોથ જુઓ | 24:24:0 ખાતર ની સંપૂર્ણ જાણકારી |
Автор: 🌾RK agrifarma
Загружено: 2026-01-06
Просмотров: 116
🌱 24-24-0 ખાતર નો સંપૂર્ણ રિવ્યૂ અને ઉપયોગ! | NPK ફર્ટિલાઇઝર | ખેડૂત મિત્રો માટે જરૂરી માહિતી
નમસ્કાર ખેડૂત મિત્રો!
આ વીડિયોમાં આપણે 24/24/0 (NPK 24-24-0) ખાતર વિશે વિગતવાર વાત કરીએ છીએ. આ ખતરમાં:
24% નાઇટ્રોજન (N) – પાકના પાંદડા અને વૃદ્ધિ માટે
24% ફોસ્ફરસ (P) – મૂળ અને ફૂલ-ફળ માટે મજબૂતી
0% પોટાશ (K) – પોટાશ વગરનું સ્પેશિયલ ફોર્મ્યુલા
કયા પાકમાં કેવી રીતે વાપરવું? કેટલી માત્રા? ફાયદા શું? અને ક્યારે ન વાપરવું? બધું જાણો આ વીડિયોમાં!
👉 આ ખાતર વિશેષ કરીને પ્રારંભિક તબક્કામાં ઉપયોગી છે, જેમ કે શાકભાજી, ઘઉં, મકાઈ વગેરેમાં.
જો તમને વીડિયો પસંદ આવે તો Like 👍 કરજો, Share કરજો અને Channelને Subscribe કરી Bell Icon 🔔 દબાવજો જેથી નવા વીડિયોની નોટિફિકેશન મળે.
#24240ખાતર #NPK24240 #ખેડૂતમિત્રો #ખેતીટિપ્સ #ફર્ટિલાઇઝર #GujaratiFarming #Kheti #FertilizerReview
પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછજો! 🌾🚜
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: