Surat Thepla Business : અહીં રોજ 5000 થેપલાં બને છે, દૂર દૂરથી લોકો અહીં ખાવા આવે છે
Автор: BBC News Gujarati
Загружено: 2024-03-31
Просмотров: 13761
#Surat #Thepla #Business
સુરતનાં આ દંપતીનો થેપલાંનો વ્યવસાય ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યો છે. લોકો દૂર દૂરથી થપેલાં ખાવા અહીં આવે છે. તેઓ થેપલાં બનાવવા માટે કોઈ મશીનનો ઉપયોગ નથી કરી રહ્યા પરંતુ અન્ય લોકો સાથે કામ કરી આ વ્યવસાય ચલાવે છે અને તેમને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે.
વીડિયો : રૂપેશ સોનવણે અને સાગર પટેલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: