હાથથી બનેલી અદભૂત હસ્તકલા 🎨🖼| Hathshal & Hastkala Utsav Full Tour, Adajan, Surat
Автор: Vande Gujarat TV
Загружено: 2025-12-24
Просмотров: 10260
આ વિડિયોમાં મેં મુલાકાત લીધી છે હાથશાળ & હસ્તકલા ઉત્સવ ની, જ્યાં ભારતભરના કુશળ કારીગરો પોતાની અદભૂત હસ્તકલા, હેન્ડલૂમ ઉત્પાદનો અને પરંપરાગત કલા રજૂ કરે છે 🇮🇳✨
આ ઉત્સવમાં તમે જોઈ શકો છો 👇
🔹 હાથથી બનેલા ડેકોર આઇટમ્સ
🔹 હેન્ડલૂમ સાડીઓ અને કપડાં
🔹 પરંપરાગત કળા અને ચિત્રો
🔹 ઘરશોભાના અનોખા પ્રોડક્ટ્સ
🔹 સ્થાનિક કારીગરોની જીવંત કળા
આવો, આપણે મળીને Vocal for Local ને પ્રોત્સાહન આપીએ અને ભારતીય કળા-સંસ્કૃતિને આગળ વધારીએ ❤️
📍 જો તમને આવા ફેસ્ટિવલ, ફૂડ, ટ્રાવેલ અને લોકલ ઇવેન્ટ્સના વિડિયો ગમતા હોય તો
👉 ચેનલને Subscribe કરો
👍 વિડિયો Like કરો
💬 તમારો અભિપ્રાય Comment માં લખો
#surathastkalamahotsav #handmadeproductsindia #vocalforlocal #kutchibandhni #kutchishawl #dabhnaaasan #mirrorart #lippanart #resinart #homedecor #sankheda #gujarati #gujarativlogs #eventsinsurat
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: