Rajkot Famous Green Chutney : વર્ષો પહેલાં રાજકોટમાં આ ખાસ લીલી ચટણી બનાવવાની શરૂઆત કેવી રીતે થઈ?
Автор: BBC News Gujarati
Загружено: 2024-11-11
Просмотров: 46905
#Rajkot #chutney #chutneyrecipe
રાજકોટનું નામ આવે ત્યારે રાજકોટની આ પ્રખ્યાત ચટણી તરત જ યાદ આવી જાય છે. રાજકોટની આ ચટણીની માગ માત્ર ગુજરાત કે ભારતના અન્ય રાજ્યોમાં નહીં પરંતુ દેશવિદેશમાં પણ ખૂબ જ જોવા મળે છે.
જયેશભાઈ પોપટ અને તેમનો પરિવાર વર્ષોથી રાજકોટની આ ચટાકેદાર ચટણીનો વેપાર કરે છે. તેમનું કહેવુ છે દેશની આઝાદી પહેલાંથી બનાવવાની શરૂઆત કરી હતી.
વીડિયો : બિપિન ટંકારીયા અને સાગર પટેલ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: