🙏 મહાશીવરાત્રી સ્પેશિયલ ભજન... 🌺મારોનાથ ભોળાનાથ... લખેલુ છે )
Автор: Sakhi Mandal Umalla
Загружено: 2025-02-24
Просмотров: 12001
શિવ શંકર ગાડું હાંકે છે
ભોળો નાથ ગાડી હાંકે છે
જેને બેસવું હોય તે બેસી જાઓ મારો નાથ ગાડુ હાકે છે
મારે સૌરાષ્ટ્રમાં જાવું છે
મારે રુદ્ર અભિષેક કરવો છે
મારે સોમનાથ મહાદેવને મળવું છે મારો નાથ ગાડુ હાકે છે
મારે શ્રી શૈલી ગામે જાવું છે
મેં તો મોગરાની માળા બનાવી છે
મારે મલ્લિકાર્જુન ને પહેરાવીએ છે મારો નાથ ગાડુ હાકે છે
મારે ઉજ્જૈન નગરીમાં જાવું છે
મારે ષીપરા નદીમાં નહાવું છે
મારે મહાકાલેશ્વરને મળવું છે મારો નાથ ગાડી હા કે છે
મારે પરલી શહેરમાં જાવું છે
માતા પારવતી ને કંઈક કહેવું છે
મારે ભોળા વૈજનાથ ને મળવું છે મારો નાથ ગાડુ હાકે છે
મારે સૌરાષ્ટ્ર દેશમાં જાવું છે
ત્યાં ભીમાશંકર દેવ બિરાજે છે
મારે નમઃ શિવાય ની ધૂન મચાવવી છે મારો નાથ ગાડુ હાકે છે
મારે કન્યાકુમારી દેશમાં જાવું છે
માતા મીનાક્ષી ને રીઝવવા છે
મારે રામેશ્વરને મળવું છે મારો નાથ ગાડુ હાકે છે
મારે દારૂક વર્મા જાવુ છે
મારે ફળ બીલી ચડાવવા છે
મારે નાગેશ્વર ને મળવું છે મારો નાથ ગાડુ હાકે છે
મારી નાવડી ભાંગલ તૂટેલ છે
મારે લઈને કાશી બરસા ના જાવું છે
મારે ગંગાઘાટે નાવુ છે
મારે કાશી વિશ્વનાથ ને મળવું છે મારો નાથ ગાડુ હાકે છે
મારે નાસિક શહેરમાં જાવું છે
મારે ગોદાવરી ઘાટે ને નહાવું છે
મારે ત્રંબકેશ્વર ને મળવું છે મારો નાથ ગાડુ હાકે છે
મારે રુદ્રપ્રયાગમાં જાવું છે
મારે ગૌરીકુંડ માં નાહવું છે
મારે મંદાકિની જળમાં નાવું છે
મારે કેદારનાથના ચરણોમાં રહેવું છે મારો નાથ ગાડુ હા કે છે
મારે સુરત શહેરમાં રહેવું છે
મારે તાપી નદીમાં નાવું છે
મારે સિધેશ્વરના દર્શન કરવા છે મારો નાથ ગાડું હાંકે છે
શિવ શંકર ગાડું હાંકે છે
ભોળાનાથ ગાડું હાંકે છે
જેને બેસવું હોય તે બેસી જાઓ મારો નાથ ગાડુ હાંકે છેશિવ શંકર ગાડું હાંકે છે

જેને બેસવું હોય તે બેસી જાઓ મારો નાથ ગાડુ હાંકે છે
🙏
Thanks
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: