🙏 નવું ભજન... 🌺 ૐ નમઃ શિવાય.. વાગે ડમ ડમ ડમરુ... 🌺લખેલુ છે )
Автор: Sakhi Mandal Umalla
Загружено: 2025-02-24
Просмотров: 17183
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
વાગે ડમ ડમ ડમરૂ ભોળે નાથ ને સમરુ
જોગી જટાડો જોગી જટાડો
જોગી જટાડો પહેરે રુદ્ર માળા દેવોના દેવ મહાદેવ
હર હર મહાદેવ...
ભુતડા રે એના ભેરુ કૈલાસ ઉપર શિવનું ડેરુ
વાગે ડમ ડમ ડમરુ..
कर्पूर गौरम करूणावतारम् संसारसारं भुजगेन्द्रहारम्।
सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि ।
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
આ વી રૂડી શિવરાત્રી જાપ જપુ હું દિન રાત
શિવ પાર્વતી સાથ બેઠા નંદી ઉપર ભોલે નાથ
શિવ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય
શિવ સોમેશ્વરાય
જોગી જોગેશ્વરા દેવોના દેવ મહાદેવ
હર હર મહાદેવ...
ભુતડા છે એના ભેરુ કૈલાશ ઉપર શિવ નું ડેરુ
વાગે ડમ ડમ ડમરુ...
ॐ त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं lउर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय माऽमृतात् ॥
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
ભોળા ભક્તિ કરુ હું અપાર
ખોલે મુક્તિ કેરા તુ દ્વાર
વહે જટામાં શ્રી ગંગાધાર તારા દર્શનથી બેડા પાર
ભોલે ભંડારી... ભોલે ભંડારી
ભોલે ભંડારી પ્રભુ ભંડારી દેવોના દેવ મહાદેવા
હર હર મહાદેવ....
ભુતડા તે એના ભેરુ કૈલાસ ઉપર શિવનું ડેરું
વાગે ડમ ડમ ડમરુ ભોલેનાથ ને સમરો
🙏
Thanks
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: