સાઈટિકા થી મળ્યો આરામ – જાણો કેવી રીતે
Автор: Dr Nilesh Ramani
Загружено: 2025-11-24
Просмотров: 2876
સાઈટિકા નો દુખાવો? હવે મેળવો તાત્કાલિક અને કુદરતી આરામ!
સાઈટિકા (Sciatica) એ કમરથી પગ સુધી ફેલાતો ખતરનાક દુખાવો છે. જો તમને ચાલવામાં, બેસવામાં કે ઊભા રહેવામાં તકલીફ પડે છે, તો આ વીડિયો ખાસ તમારા માટે છે.
આ વીડિયોમાં જાણો –
👉 સાઈટિકા ના સાચા કારણો
👉 અસરકારક ઉપાય
👉 સ્ટ્રેચિંગ જે આપે તાત્કાલિક રાહત
👉 કમર અને નસનો દુખાવો કેવી રીતે ઘટાડવો
જો તમને વર્ષોથી સાઈટિકા નો દુખાવો છે, તો આ ઉપાયોથી તમને ચોક્કસ આરામ મળશે.
🙏 વિડિયો Like કરો, Comment કરો અને Channel Subscribe કરવાનું ભૂલશો નહીં.
👇 તમે કયો ઉપાય અજમાવ્યો? કોમેન્ટ કરો.
#સાઈટિકા #સાઈટિકાનાસારવાર #SciaticaRelief #SciaticaPain #કમરનોદુખાવો #પગનોદુખાવો #GujaratiHealthTips #BackPainGujarati #SciaticaExercise #ઘરેલૂઉપાય #NaturalHealing #PainReliefGujarati #GujaratiReels #GujaratiInstagram #SciaticaSolution
✨ ડો. નિલેશ રામાણી
મોં. ૮૧૬૦૦ ૧૪૮૬૧ / 8160014861
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: