Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Best places to eat in Bhuj | Famous Bhaijya House of Sharaf Bazar Bhuj Kutch Food Vlog Riona

Автор: Riona'S Kingdom

Загружено: 2023-08-23

Просмотров: 4622

Описание:

#foodvlog #foodie #bhujfoodvlog #kutchfoodvlog #placetoeatinbhuj

3 घंटे में रोज़ 15 Kg भजिया बिक जाते है 😱 |
૩ કલાક માં રોજ ૧૫ કિલો ભજીયા વેંચાઈ જાય છે | Best places to eat in Bhuj | Famous Bhaijya House of Sharaf Bazar Bhuj Kutch Food Vlog Riona

Namashkar , Jay Shree Raam 🚩 This is Soniya From Bhuj - Kutch ( Gujarat ). I am a movie maker and a vlogger from Bhuj Kutch. (Gujarat)
Today I am presenting you a video of Best Bhajiya House in Bhuj. ભુજ માં બેસ્ટ ફાસ્ટ ફૂડ , street food in bhuj #kutchvlog #bhujvlog , place to eat in bhuj

My Movie Channel- @Riona :
   / rionamovies  

Vlog Channel- @Riona'SKingdom :
   / rionaskingdom  

Instagram:
  / rionaskingdom  

Movie's made by me 🎥-
   • "Riona" All Videos  

Vlogs made by me 🎥-
Bhuj Kutch Vlogs:
   • Bhuj Shorts  

United Kingdom Vlogs:
   • UK Vlogs  

#food #foodvlogger , Bhuj , ભુજ કચ્છ #viral #bhujvlogger , ભજીયા , દાળ વડા , કચ્છી સમોસા , મરચા પાઉં , વડા પાઉં , ભાત ના ભજીયા , ભુજ માં બેસ્ટ જમવાનું , best restaurant in bhuj #kutchvlogger #kutchvlog
#MiniDocumentary #VloggerLife #placestovisitinkutch #bhuj #કચ્છ
#VloggersOfYouTube ,
ભુજ ની famous જગ્યાઓ , ભુજ ના જોવાયાલક સ્થળો
places to eat in bhuj | places to eat in Kutch

દાઢે વળગે એવા કચ્છની આ જગ્યાના દાલવડા, માત્ર 2 કલાકમાં 15 કિલો ભજીયા થઈ જાય છે સફાચટ
કચ્છમાં 67 વર્ષ જૂની ભજીયાની લારી આવેલી છે. જ્યાંના દાળવડા ખૂબ પ્રખ્યાત છે. ચોમાસાની ઋતુમાં અહીં દાળવડા દાળવડા ખાવા માટે લોકોના ટોળા ઉમટે છે.

કચ્છ : ગરમાગરમ ભજીયા વગર ગુજરાતીઓનું ચોમાસું અધૂરું છે. પહેલો વરસાદ વરસે ત્યારથી જ ભજીયાની લારીઓ પર ભીડ જામતી હોય છે. ત્યારે ભુજ શહેરની શરાફ બજારમાં મિનારા મસ્જિદ પાસે છેલ્લા છ દાયકાથી કોલસાની સગડી પર બનતા દાળના ભજીયાં ખાવા લોકોની ભારે પડાપડી થાય છે. સગડી પર ધીમા તાપે બનતા ભજીયાનો સ્વાદ ગેસના ચૂલા કરતા વિશેષ વિશેષ હોવાનું લોકો માને છે અને તે કારણે જ ચોમાસામાં ખાસ અહીં દાળના ભજીયાં ખાવા આવે છે.

ભજીયાની લારી પર અડધા કલાકનું વેઈટિંગ

ભુજ શહેરની શરાફ બજારમાં આવેલી મિનારા મસ્જિદના સામે ઉભતી આ ભજીયાની લારી પર નામનું કોઈ બોર્ડ લગાવવામાં આવ્યું નથી. આ લારી પર ભજીયા બનાવતા કરોગર પોતે હિન્દુ છે પરંતુ મિનારા મસ્જિદ પાસે હોવાના કારણે વર્ષોથી તે મિનારા મસ્જિદના ભજીયા તરીકે જ પ્રખ્યાત થયા છે. અહીં લોકો સગડી પર બનતા દાળના ભજીયા ખાવા અડધી કલાક સુધી વેઇટિંગમાં ઉભા રહે છે અને સાંજે ત્રણ કલાકમાં જ બધા ભજીયા પૂરા કરી મૂકે છે.
પોતાના દાદાજી અને બાપુજીનો આ વ્યવસાય સંભાળતા પ્રિયેન ગોરે જણાવ્યું હતું કે, "લોકો ખાસ સગડી પર બનતા ભજીયા ખાવા માટે અડધો કલાક સુધી લાઈનમાં ઊભા રહે છે. સગડી પર ધીમા તાપે બનતા ભજીયા બહારથી અને અંદરથી પણ બરોબર પાકે છે અને ભજીયા અંદર જારી જોવા મળે છે."
ત્રણ પેઢીથી ચાલે છે ભજીયાની લારી
મિનારા મસ્જિદ પાસે ભજીયા બનાવતા પ્રિયેન ગોર આ વ્યવસાય સાથે જોડાયેલી ત્રીજી પેઢી છે. તેમના દાદાએ લગભગ 67 વર્ષ પહેલાં આ જગ્યાએ હાથલારી પર ભજીયા બનાવવાની શરૂઆત કરી હતી અને ત્યારથી જ ભુજમાં તેઓ મિનારા મસ્જિદના ભજીયા તરીકે પ્રખ્યાત છે. સમય જતાં તેમના ગ્રાહકોમાં સતત વધારો જ થયો છે અને તે કારણે જ પહેલા જ્યારે સાંજે ફક્ત બે કલાક કામ ચાલતું એ હવે ત્રણ કલાક સુધી ચલાવાય છે.

Food Special: During the monsoon season, there is a line of people to eat the dal bhajiya (dalwada)
અહીં ભજીયા ઉપરાંત સમોસા, બટેટા વડા અને મરચાં વડા પણ મળે છે. પરંતુ અહીંના ભજીયા લોકોના મનપસંદ બન્યા છે. તેની પાછળનું કારણ તેની રેસિપી અને તેને બનાવવાની રીત છે. આ ભજીયા દાળ, ચોખા અને બેસનના મિશ્રણથી બનાવવામાં આવે છે. જેની પ્રક્રિયા અન્ય ભજીયા કરતા કઠિન છે. અહીં ભજીયા બનાવવા કોલસાની સગડી વાપરવામાં આવે છે. જેના કારણે આ ભજીયા અન્ય ભજીયા જેમ પીળા નહીં. પરંતુ ભૂરા રંગના બને છે અને એક વિશેષ સ્વાદ ધરાવે છે.

અડધા કલાક સુધી વેઈટિંગ

દરરોજ લોકો અહીં આવી ઓર્ડર આપીને અડધી કલાક સુધી વેઇટિંગમાં ઉભા રહે છે ત્યારે તેમનો વારો આવે છે. તો અનેક જૂના ગ્રાહકો તો ફોન પર જ પોતાનો ઓર્ડર લખાવીને અહીં આવે છે. લોકો અહીં દરરોજ 15 કિલોગ્રામ ભજીયા ત્રણ કલાકમાં જ આરોગી જાય છે. તો ચોમાસાની ઋતુમાં એ જ 15 કિલો ભજીયા બે કલાકમાં પૂરા થઈ જાય છે.

પ્રિયેનભાઈએ જણાવ્યું હતું કે, "મારા દાદાજી દ્વારા આ સ્થળ પર ગાડી રાખી વ્યવસાય શરૂ કરવામાં આવ્યો હતો. અમારી પાસે 1956ની પહોંચ છે. પરંતુ તેના પહેલા આ લારી ક્યારે શરૂ થઈ હતી તેનો કોઈ ખ્યાલ નથી. મારા દાદાજી અને બાપુજી ફક્ત બે કલાક જ ભજીયા વેંચતા પણ ગ્રાહકો વધતા મને ત્રણ કલાક સુધી ભજીયા બનાવવા પડે છે. ચોમાસામાં એ જ ભજીયા બે કલાકમાં પૂરા થઈ જાય છે."

Best places to eat in Bhuj | Famous Bhaijya House of Sharaf Bazar Bhuj Kutch Food Vlog Riona

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

best non veg food in bhuj | BHUJ STREET FOOD | Bhuj city food tour | #bhujfood #youtubefeed

best non veg food in bhuj | BHUJ STREET FOOD | Bhuj city food tour | #bhujfood #youtubefeed

Morbi Krishna Utsav Mela | ક્રિષ્ના ઉત્સવ મેળો #મોરબી Vlogs by Riona

Morbi Krishna Utsav Mela | ક્રિષ્ના ઉત્સવ મેળો #મોરબી Vlogs by Riona

Bhuj Street Food : A Foreigner’s First Impressions 🤯

Bhuj Street Food : A Foreigner’s First Impressions 🤯

Pakistani Kutchi Sharing Experience of Visiting Gujarat,India |Pakistani Kutchi in Kutch India

Pakistani Kutchi Sharing Experience of Visiting Gujarat,India |Pakistani Kutchi in Kutch India

Kutch Art Lives On! Bhujodi Couple's Dazzling Needlework & Detailed Wood Carving । #embroidery #art

Kutch Art Lives On! Bhujodi Couple's Dazzling Needlework & Detailed Wood Carving । #embroidery #art

Bhuj Food Vlog / Places to Eat in Bhuj #Foodies | Cheese Dosa

Bhuj Food Vlog / Places to Eat in Bhuj #Foodies | Cheese Dosa

એકબાજુ ભજન અને બીજી બાજુ ભોજન | Anand Sata Vlog 1117

એકબાજુ ભજન અને બીજી બાજુ ભોજન | Anand Sata Vlog 1117

રાજુભાઈ પુરીશાક ભુજ ફાટક રાખવી પડે એવું જોરદાર પુરીશાક બનાવે જોવો તમે ખાધું Rajubhai Purishak

રાજુભાઈ પુરીશાક ભુજ ફાટક રાખવી પડે એવું જોરદાર પુરીશાક બનાવે જોવો તમે ખાધું Rajubhai Purishak

મજૂરી કરી દાબેલીની રેંકડી શરૂ કરી આજે ભુજની બેસ્ટ દાબેલીમા નામ કાન્તિભાઇ | ભુજના ખૂણે ખૂણેથી અહી આવે

મજૂરી કરી દાબેલીની રેંકડી શરૂ કરી આજે ભુજની બેસ્ટ દાબેલીમા નામ કાન્તિભાઇ | ભુજના ખૂણે ખૂણેથી અહી આવે

Rural Life Of Gujarat || Gujarat Village Cooking || Indian Village Food

Rural Life Of Gujarat || Gujarat Village Cooking || Indian Village Food

Ram Roti Kendra Bhuj Kutch | Free Food Service | #cheapestfoodingujarat Just @20 rs #bhujvlog

Ram Roti Kendra Bhuj Kutch | Free Food Service | #cheapestfoodingujarat Just @20 rs #bhujvlog

Kutch Food Tour with Veggie Paaji

Kutch Food Tour with Veggie Paaji

ભુજ નો સૌથી famous સાતમ આઠમ નો મેળો | #Janmashtami Fair Bhuj | Kutch Vlogs Riona

ભુજ નો સૌથી famous સાતમ આઠમ નો મેળો | #Janmashtami Fair Bhuj | Kutch Vlogs Riona

Best Breakfast In Ahmedabad | Iskon Gathiya | Astodia Bhajiya | Ahmedabad Ka Famous Nashta

Best Breakfast In Ahmedabad | Iskon Gathiya | Astodia Bhajiya | Ahmedabad Ka Famous Nashta

દિનેશ ખમણ ભુજ દહીં સાથે ખમણ અને પાત્રા ફૂલ તીખા ખાધા આવા ખમણ મેં પહેલી વાર ખાધા Dinesh Khaman

દિનેશ ખમણ ભુજ દહીં સાથે ખમણ અને પાત્રા ફૂલ તીખા ખાધા આવા ખમણ મેં પહેલી વાર ખાધા Dinesh Khaman

Thank you for 1.5k Subscribers | Bhuj's ultimate food tour| STREET FOOD | VLOG | #streetfood  #vlog

Thank you for 1.5k Subscribers | Bhuj's ultimate food tour| STREET FOOD | VLOG | #streetfood #vlog

ખબર નહોતી મહેમાન છેતરી જશે 😡

ખબર નહોતી મહેમાન છેતરી જશે 😡

વિડિયો જોતાજ ભૂખ ના લાગે તો કહેજો | આ મર્ચાપાવ અને વડા બનતા જોઈને પેહલો ઉદગાર નીકળ્યો | ઓહો | Bhuj

વિડિયો જોતાજ ભૂખ ના લાગે તો કહેજો | આ મર્ચાપાવ અને વડા બનતા જોઈને પેહલો ઉદગાર નીકળ્યો | ઓહો | Bhuj

Breakfast Buffet On The Streets Of BHUJ, Gujarat 🤩🤩🤩 Garima's Good Life

Breakfast Buffet On The Streets Of BHUJ, Gujarat 🤩🤩🤩 Garima's Good Life

જલારામ પાવભાજી ભુજ બેસ્ટ Jalaram pavbhaji કમલેશ મોદી

જલારામ પાવભાજી ભુજ બેસ્ટ Jalaram pavbhaji કમલેશ મોદી

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]