વાસદ | ગુજરાત | ૫૦૦ વર્ષ જુનો ભમ્મરિયો કુવો શોધાયો
Автор: Long Drives with Yagnesh
Загружено: 2025-04-24
Просмотров: 25748
વાસદ ફેર કુવો – આપણી ધરોહર, આપણી ઓળખ!
ફેર કુવો માત્ર એક ઐતિહાસિક બાંધકામ નથી, તે આપણાં પૂર્વજોની બુદ્ધિ, શિલ્પકલા અને પાણી સંરક્ષણની દ્રષ્ટિનો જીવંત દાખલો છે.
આવા સ્થળો આપણને આપણા ઇતિહાસ સાથે જોડે છે, ઓળખ અપાવે છે અને ભવિષ્યની પેઢી માટે ગુરુર અને જાગૃત્તિ જગાવે છે.
ચાલો મળીને ફેર કુવા જેવી ધરોહરને સાચવીયે, અનુભવીએ અને જીવંત રાખીયે!
#HeritageMatters #WorldHeritageDay #ProtectOurPast #VadodaraHeritage #bjp #bjpexpresidentvadodara #drvijayshah #bjpvadodara #bjpvadodaraexpresident #Politicion #bjpgujarat #heritage
@GujaratTourismVideos #gujarattourism
Gadgets : @AppleIndia @DJI @GoPro
Video : @RajkreatesINDIA
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: