નાગપંચમી અને શ્રીનાથજી દર્શન | ઉર્ધ્વ વામ ભુજા દર્શન | Shrinathji Darshan
Автор: PustiGyan Satsang
Загружено: 2025-07-28
Просмотров: 14495
નાગપંચમી અને શ્રીનાથજી દર્શન | ઉર્ધ્વ વામ ભુજા દર્શન | Shrinathji Darshan
🔸 શ્રીનાથજીની ઉર્ધ્વ ભુજા દર્શન
🔸 ધુમ્મર ગાય અને શ્રીનાથજી
🔸શ્રી ગિરિકંદરા માંથી પ્રગટ્યા શ્રીનાથજી
🔸 પુષ્ટિમાર્ગમાં નાગપંચમી નું મહત્વ
---
🕉️ About This Video
આજના સત્સંગ માં....
દૈવી જીવો નાં ઉધ્ધાર ને માટે શ્રીનાથજી નું ભુતલ પર પ્રાગટ્ય કેવી રીતે થયું?
નાગપંચમી નાં દિવસે શ્રીનાથજી ની વામ ઉર્ધ્વ ભુજા ના દર્શન અને ભુજા નો મહિમા તેમજ ઉર્ધ્વ ભુજા નું શ્રી ગિરિરાજજી પર પ્રાગટ્ય ક્યારે અને કેવી રીતે થયું? વગેરે બાબત ની સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે.
---
📚 આજના સત્સંગનાં મુખ્ય બિંદુઓ
✅ નિત્ય લીલાનો પ્રસંગ
✅ ઉર્ધ્વ ભુજા નું પ્રાગટ્ય
✅ ધુમ્મર ગાય નું વૃતાંત
✅ સદુ પાંડે અને શ્રીનાથજી દર્શન
✅ શ્રીમહાપ્રભુજી નું પ્રાગટ્ય અને શ્રીનાથજી મુખારવિંદ દર્શન
---
🎯👨👩👧👦 Target Audience :
🔹 પુષ્ટિમાર્ગી વૈષ્ણવો
🔹 શ્રીમહાપ્રભુજી અને શ્રીઠાકોરજીના ભાવિક ભક્તો
🔹 નવા ભક્તો કે જેમને પુષ્ટિમાર્ગ વિશે ગહન જાણકારી મેળવવી છે
🔹 દરેક વૈષ્ણવ કુટુંબ જેમણે સત્સંગ પ્રત્યે રુચિ અને ભાવના છે.
🔹 નાગપંચમી અને શ્રીનાથજી વિશે જાણવા માંગતા ભાવિક ભક્તો.
------
🔝
\#Pushtimarg 🌸 #Shreenathji 🙏 #NagPanchami 💫
------
🏷️🧵
*પુષ્ટિમાર્ગ, શ્રી કૃષ્ણ, શ્રી નાથજી, નાગ પંચમી, ઉર્ધ્વ ભુજા, શ્રીનાથજી દર્શન, પુષ્ટિમાર્ગ દર્શન, આધ્યાત્મિક આશિર્વાદ, શ્રીનાથજીના દાબો શ્રીહસ્ત,
Pushtimarg, Shri Krishna, Shri Nathji, Nag Panchami, Urdhv Bhuj, Shreenathji Darshan, Pushtimarg Darshan, Spiritual Blessings, Divine Hands of Shreenathji, Vaishnav Bhakti, Shri Krishna Bhakti, Vaishnavism, Shrimahaprabhuji Teachings
------
🏷️🧵🧵🏷️
નાગપંચમીના દિવસે શ્રીનાથજીના ઉર્ધ્વ ભુજા (ડાબા હસ્ત) ના દર્શન, શ્રીનાથજીના દર્શનનું મહત્વ, નાગપંચમી અને શ્રીનાથજીની લીલા, પુષ્ટિમાર્ઘમાં નાગપંચમીના દર્શન
Urdhva Bhuj Darshan of Shreenathji on Nagpanchami, Importance of Shreenathji's Right Hand Darshan, Nagpanchami and Shreenathji Leela, Nagpanchami Darshan in Pushtimarg
📖 અમારા ચેનલ પર તમે શિખી શકો છો:
🔸 પુષ્ટિમાર્ગનું સરળ ભાષામાં સમજુતી
🔸 વૈષ્ણવાચાર્યોથી મળેલા દિવ્ય વચનામૃત
🔸 સત્સંગ, લાભ લેખન અને યાત્રા માર્ગદર્શિકા
-------
🏷️🏷️
#RightHandDarshan
#UrdhvaBhuj
#ShreenathjiLeela
#DevotionalVideo
#NagpanchamiDarshan
#SpiritualLeela
#BhaktiJourney
#RadhaKrishna
#PushtimargDevotion
------
🙏 🙏💫
વિડીયો પસંદ આવ્યો હોય તો 👍Like કરો
📿Comment માં "જય શ્રીકૃષ્ણ" અથવા “જય શ્રીવલ્લભ" લખજો.
અને જો હજી સુધી
👉 આવાં પુષ્ટિમાર્ગીય સત્સંગ નાં વિડિયો શ્રવણ કરવા માટે ચેનલ 🔔Subscribe કરવાનું ભૂલશો નહિ,
જેથી કરીને આવનારા સત્સંગ વિડીયો તમારી સુધી સરળતાથી પહોંચે।
---
📌 📌📌📌📌📌📌📌
💫 અમારા facebook page ને પણ follow જરૂર કરશો, ત્યાં પણ નવા નવા સત્સંગ ની માહિતી આપવામાં આવે છે.
facebook page link
https://www.facebook.com/profile.php?...
Contact us:
[email protected]
Thank for visits
જય શ્રીકૃષ્ણ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: