ઠંડા ગરમ ના વાલે કુંડ બનાવ્યા ભક્તોના દુઃખ મટાડ્યા કાનકુંવર (ખૂબ જ સુંદર ભજન) New gujarati Bhajan
Автор: Gau Seva Official
Загружено: 2025-11-05
Просмотров: 964
ભજન:-
આગે આગે થી કાન મનમાં મલકાય છે કાના ને આવવું આપણા દેશમાં
આપણા તે દેશમાં અને આપણા મલકમાં મંદિર બનાવ્યા કુંવર કાનના
પહેલું તે મંદિર વાલે મથુરા બનાવ્યો
દેવકી ની કોખે જન્મ્યા
જમનાજી મૈયા મારા વાલા ને ભેટીયા પ્રેમથી
ચરણ પખાળી યા
બીજું તે મંદિર વાલે ગોકુળ બનાવ્યો જશોદા ને ખોળે ખેલૈયા
નંદબાબા ને વાલે ગાયું ચરાવી બંસરીના સુર રેલા આવ્યા
ત્રીજું તે મંદિર વાલે દ્વારકા બંધાવ્યો રણછોડરાય ને પધરાવ્યા
ગોમતી ના ઘાટે રત્નાકર ભોગવે 56 સીડી નો એનો દાદરો
ચોથું મંદિર તુલસી શ્યામ બંધાયું શ્યામસુંદરને પધરાવ્યા
ઠંડા ગરમ ના વાલે કુંડ બનાવ્યા ભક્તોના દુઃખ મટાડ્યા
પાંચમો તે મંદિર વાલે ડાકોર બનાવ્યું ડાકોરમાં ઠાકોર પધરાવ્યા
ગોમતી ના ઘાટે વાલો ત્રાજવે તોડના સવા તે લાખ નું વજન થઈ ગયું
આગે આગે તે કાન મનમાં મલકાય છે કાનાને આવું આપણા દેશમાં
#gausevaofficial #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #કીર્તન #satsang_kirtan #Bhajan_Kirtan #સત્સંગ #ગુજરાતી_કીર્તન #bhajan #satsang #gujrati #gujratibhajan #કીર્તન #ભજન #સત્સંગ #gujaratibhaktigeet #gujrati_satsang #krishnakirtan #newgujaratisong #newgujaratibhajan #gujaratikirtan #newgujaratikirtan #trendingbhajan #trendingkirtan #krishnabhajan #krishna_bhajan #newgujaratisong #krishnakirtan #newkirtan #newbhajan #trendingbhajan #letestkirtan #latestvideoes
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: