#MAA
Автор: Bhaskar Dave
Загружено: 2024-11-03
Просмотров: 263
માં બહુચરાજી પ્રખર ભક્ત વલ્લભ દ્વારા રચિત માતાના"શ્રૃંગાર નો ગરબો" નું વિવેચન કરવા માટે ગુજરાતના ખ્યાતનામ કવિ/લેખક શ્રી હરેશભાઈ શુક્લજીએ પ્રયાસ મારી વિનંતીથી કર્યો છે. અંતે તેઓશ્રી આ ગરબાનું સંપૂર્ણ વિવેચન થઈ શકે તેમ નથી.તેમ જણાવ્યું હતું.આ ગરબામાં માતાજીના અંગનો આગળ-પાછળના ભાગ તેમજ માતાજીને ધારણ કરેલ શ્રૃંગારનું અદ્વિતીય વર્ણન છે. અને આ ગરબો બાળક ભાવથી માતાજીના દર્શન પ્રત્યક્ષ થયા છે તેમ ચોક્કસ હું માનું છું.
ગરબાની પી.ડી.એફ.કોઈ ભક્તને જોઈએ તો મને [email protected] આપનો ફોન નંબર જણાવશો તો મોકલી આપીશ.
સૌને જય માતાજી
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: