દાહોદ ખંગેલા બોર્ડર પર ચોંકાવનારો હુમલો! પોલીસ પર પથ્થર મારી કતવારા PI ઉમેશ ગાવિત ગંભીર ઘાયલ!
Автор: DTV NEWS Dahod
Загружено: 2025-12-26
Просмотров: 5200
🚨 દાહોદ જિલ્લાના ખંગેલા બોર્ડર પર એક ચોંકાવનારી ઘટના બની છે! પોલીસની વાહન ચેકિંગ દરમિયાન મધ્યપ્રદેશથી આવતી આઇશર ટ્રકને રોકવાના પ્રયાસમાં ડ્રાઇવરે ગાડી લઈને ભાગવાની કોશિશ કરી.
કતવારા પીઆઈ ઉમેશ ગાવિત સાહેબ સહિત પોલીસ ટીમે પીછો કરી ટ્રક પકડી, પરંતુ પૂછપરછ વખતે બોલાચાલી અને ઝપાઝપી થઈ. આરોપી યુવક ભાગ્યો અને પીઆઈ સાહેબના પીછા કરતાં પથ્થર વડે ગંભીર હુમલો કર્યો! 😠
પીઆઈ ઉમેશ ગાવિતને મોઢા પર ગંભીર ઈજા થઈ, તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા. પોલીસે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા, DYSP, LCB અને SOGનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. મુખ્ય આરોપી હજુ ફરાર, તપાસ ચાલુ!
આ ઘટના પોલીસની ફરજ દરમિયાન આવતા જોખમોને દર્શાવે છે. પૂરી વિગતો અને એક્સક્લુઝિવ અપડેટ માટે આ વીડિયો અંત સુધી જુઓ!
DTV News તમને ગુજરાતના તાજા, વિશ્વસનીય અને ધરખમ સમાચાર પહોંચાડે છે.
👉 વીડિયો ગમ્યો હોય તો લાઇક 👍 કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન 🔔 દબાવો જેથી નવા વીડિયોની નોટિફિકેશન મળે!
#DahodNews #PoliceAttack #KhangelaBorder #UmeshGavit #GujaratPolice #DTVNews #GujaratNews #BreakingNews #CrimeNews #dtvnewsdahod #latestnews
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: