ભાવનગર થી જમ્મુ ટ્રેન યાત્રા | Bhavnagar to Jammu Kashmir tran trip
Автор: Gajab Gujarat
Загружено: 2025-04-21
Просмотров: 794
ભાવનગર થી જમ્મુ કાશ્મીર ટ્રેન યાત્રા | Bhavnagar to Jammu Kashmir train trip
Ladakh trip
jammu kashmir
દોસ્તો જીવનમાં દરેક માણસનો એક સપનું હોય છે કે પોતાના મનપસંદ સ્થળ પર ફરવા જાય મારું પણ એક સપનું હતું કે હું દુનિયાની સૌથી સુંદર જગ્યા જમ્મુ કાશ્મીર અને લદાખ મારી નજરે જોઉ...અને આજે ઘણા દિવસ પછી એ મારું સપનું પૂરું થવા જઈ રહ્યો છે મિત્રો હું આજે તમને મારી સાથે લઈ જઈ રહ્યો છું જમ્મૂ અને કશ્મીર સાથે લદ્દાખની ઊંચી ઊંચી પર્વતમાળાઓની વચ્ચે ઠંડી ઠંડી હવાઓ સાથે વાતો કરવા તો આવો મારી સાથે જોડાઈ જાવ હું તમને ફેરવીશ જમ્મુ કશ્મીર અને આખું લદાખ જે આખી દુનિયાથી એક અલગ જ અજાયબી ધરાવે છે અહીં બરફની ચાદર ઓઢીને ઉભેલા પહાડોની વચ્ચે ઝરણા અને તળાવો તમારૂ મન મોહી લેશે...
ભાવનગર થી સવારે 4:00 વાગે જન્મભૂમિ એક્સપ્રેસ ગાડીમાં બેસીને હું નીકળી ગયો જમ્મુ ની વાટે હવે હુ આ સફરનો મારો અનુભવ તમારી સાથે શેર કરું છું તો આ ટ્રીપમાં મારી સાથે જોડાઈ જાવ...
#gajabgujarat
#jammukashmir
#ladakh
#travel
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: