કાનુડાનું કરુણ ભજન😥કાનાને યાદ બહુ આવે ગોમતીને ઘાટે રાજ રજવાડું પણ ગોકુળના તોલે ન આવે Krishna bhajan
Автор: ભક્તિમાં લીલાલેર છે
Загружено: 2025-11-17
Просмотров: 2294
કાનુડાનું કરુણ ભજન😥કાનાને યાદ બહુ આવે ગોમતીને ઘાટે રાજ રજવાડું પણ ગોકુળના તોલે ન આવે Krishna bhajan
ગોમતી ને કાંઠે રૂડું રાજ રજવાડું
સ્વર્ગ ને ભૂલાવે એવુ
દ્વારિકા છે મારું
તોઈ નો આવે ગોકુળીયા ને તોલ રે
ગોકુળ યાદ બહુ આવે
કનૈયા ની આંખ છલકાવે રે
ગોકુળ યાદ બહુ આવે
સોળસોં રાણી મારે
આઠ પટરાણી
રાધાજી ને તોલે કોઈ ના આવે રે
રાધિકા યાદ બહુ આવે
ગોમતી ને કાંઠે રૂડું રાજ રજવાડું
તોઈ નો આવે ગોકુળીયા ને તોલ રે
ગોકુળ યાદ બહુ આવે
છપ્પન ભોગ ભક્તો મને રે જમાડે
માખણિયા ની તોલે કોઈનો આવે રે
માવડી યાદ બહુ આવે
કનૈયા ની આંખ છલકાવે રે
મોરલી યાદ બહુ આવે
ગોમતી ને કાંઠે રૂડું રાજ રજવાડું
સ્વર્ગ ને ભૂલાવે એવુ
દ્વારિકા છે મારું
તોઈ નો આવે ગોકુળીયા ને તોલ રે
ગોકુળ યાદ બહુ આવે
મિત્રો હજાર મારી આજુબાજુ ફરે
સુદામાની તોલે કોઈનો આવે રે
સુદામા યાદ બહુ આવે
ગોમતી ને કાંઠે રૂડું રાજ રજવાડું
સ્વર્ગ ને ભૂલાવે એવુ
દ્વારિકા છે મારું
તોઈ નો આવે ગોકુળીયા ને તોલ રે
ગોકુળ યાદ બહુ આવે
કનૈયા ની આંખ છલકાવે રે
મોરલી યાદ બહુ આવે
હૂંફ દેનારા હોઈ છે હજારો
નંદબાબા ની તોલે કોઈ નો આવે રે
ગોકુળ યાદ બહુ આવે
કનૈયા ની આંખ છલકાવે રે
મોરલી યાદ બહુ આવે
ગોમતી ને કાંઠે રૂડું રાજ રજવાડું
સ્વર્ગ ને ભૂલાવે એવુ
દ્વારિકા છે મારું
તોઈ નો આવે ગોકુળીયા ને તોલ રે
ગોકુળ યાદ બહુ આવે
હેત ના હાલરડાં માં
મીઠાં મીઠાં ગાઈ છે
આંજણ ની મેશે
મારી નજરુ ઉતારે
જશોદા ની તોલે કોઈ નો આવે રે
માવડી યાદ બહુ આવે
કનૈયા ની આંખ છલકાવે રે
મોરલી યાદ બહુ આવે
ગોમતી ને કાંઠે રૂડું રાજ રજવાડું
સ્વર્ગ ને ભૂલાવે એવુ
દ્વારિકા છે મારું
તોઈ નો આવે ગોકુળીયા ને તોલ રે
ગોકુળ યાદ બહુ આવે
રાત દિવસ જેના જગડા થાય છે
ગોપીયું ની તોલે કોઈ નો આવે રે
ગોપીયું યાદ બહુ આવે
કનૈયા ની આંખ છલકાવે રે
મોરલી યાદ બહુ આવે
ગોમતી ને કાંઠે રૂડું રાજ રજવાડું
તોઈ નો આવે ગોકુળીયા ને તોલ રે
ગોકુળ યાદ બહુ આવે
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: