આટલો ને પાટલો કરતી ગઈ
Автор: શ્રી કૃષ્ણ મંડળ અમરેલી
Загружено: 2026-01-05
Просмотров: 241
🙏🏻🌺ભજન🌺🙏🏻
આટલો ને પાટલો કરવામાં રહી
હરિ ભજન વિના જીંદગી ગઈ
નથી ગઈ જાત્રા એ નથી ગઈ મંદિર
તારી ને મારી કરતી ગઈ.... હરિ ભજન વિના જીંદગી
નથી કરી અગિયારસ નથી કર્યા ઉપવાસ
આવતા ભોજન જમતી ગઈ.. હરિ ભજન વિના જીંદગી ગઈ
દિકરો પરણાવીને જાતરાય જાશું
દીકરો પરણાવીને વાવની થઈ.. હરિ ભજન વિના જીંદગી ગઈ
સાડી તેડાવી ને સાળા તેડા આવ્યા
બહેન ભાણેજ ને રાખ્યા નહીં.. હરિ ભજન વિના જીંદગી ગઈ
કથા ના સાંભળીને માળા ના ફેરવી
પારકી પંચાત કરતી ગઈ.. હરિ ભજન વિના જિંદગી ગઈ
નથી રાખ્યા સાસુને નથી રાખ્યા સસરા
અવતાર એનો એણે ગયો.. હરિ ભજન વિના જીંદગી ગઈ
🌺🌺 જય શ્રી કૃષ્ણ મંડળ ના 🌺🌺
#Krishna bhajan
#gujaratibhajan
#jayshreekrishnamandal
#bhaktisong
#sorts
#Hari bhajan
#Radha Krishna bhakti
જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવ ને જે મારા ભજન જોવે છે સાંભળે છે લાઈક કરેલ છે શેર કરેલ છે બધા જ ભાઈઓ બહેનોને આભાર અને જે મારા ભજન સાંભળે છે જોવે છે એને હજી મને સબસ્ક્રાઇબ નથી અમને કરેલા તો એક વિનંતી છે નાની એવી બધા જ અમને સબ્સ્ક્રાઇબ કરો અને અમને સાથ સહકાર આપો એવી વિનંતી જય શ્રી કૃષ્ણ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: