P.I. ની તૈયારી કઈ રીતે કરવી જોઈએ... માર્ગદર્શક : AKSHAY PATEL SIR, ,PI 1st RANK in Gujarat
Автор: GV BOOKS
Загружено: 2018-12-15
Просмотров: 191766
MRP કરતા ઓછા ભાવે, ઘર પર બેઠા પુસ્તકો મેળવવા માટે
વિશ્વસનીય ઓનલાઈન વેબસાઈટ.....
https://gvbooks.in/
ગુજરાતી વિદ્યાર્થી બુકસ્ટોર...
Description પૂરું વાંચવા આગ્રહ છે...
અને
TELEGRAM
https://t.me/gujaratividyarthigk
શ્રી અક્ષય પટેલ સરની P.I.ની ANSWER SHEET માટેની કોમેન્ટ મળેલ છે એમની DYSO, SOની ANSWER SHEET નીચે લિંક પર મળી રહેશે પરંતુ P.I.ની ANSWER SHEET અમે ટૂંક જ સમયમાં અમારી વેબસાઈટ પર STUDENT CORNER પર UPLOAD કરીશું તો આપ અમારી વેબસાઈટ પર SIGN UP કરી શકો છો, અને/અથવા ટેલીગ્રામ ચેનલને SUBSCRIBE કરવા અમારી નમ્ર અપીલ છે જેથી આપશ્રીને નોટિફિકેશન દ્વારા જાણ થઇ શકે.
TELEGRAM : https://t.me/gujaratividyarthigk
શ્રી અક્ષય પટેલ સર એ સમગ્ર ગુજરાતમાં પોલીસ ઓફિસર (PI)ની પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે,ત્યારે એમની ANSWERSHEET નીચે આપેલ લિંક પરથી મળી રહેશે.
GPSC Dy.S.O. ANSWER SHEET :
GPSC CLASS 1-2 ANSWERSHEET :
આ સિવાય આપ અમારી વેબસાઈટ પરથી ગુજરાતની વિવિધ કોચિંગ સંસ્થાઓ, ભોજન અને રહેવાની સુવિધાઓ પૂરી પાડતી સંસ્થાઓની વિગતો પણ મેળવી શકશો. હાલમાં અમે પોર્ટલ પર રોજેરોજ વધુમાં વધુ માહિતી મૂકવા પ્રયાસ કરી રહ્યા છીએ અને આવનારા સમયમાં ગુજરાતની તમામ સંસ્થાઓની વિગત અહીં આપને આપવાનો પ્રયાસ કરીશું. અમારા આ કાર્યમાં આપ પણ અમને મદદ કરી શકશો. અમારી વેબસાઈટના Helping Hand Menu પર ક્લીક કરી અમને જરૂરી માહિતી મોકલી આપશો.
વિશેષ સંપર્ક : [email protected]
FOLLOW US ON...
TELEGRAM : https://t.me/gujaratividyarthigk
TWITTER : / gujrativdyarthi
GOOGLE PLUS : https://plus.google.com/b/11048687545...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: