ભોગી સંક્રાંતિ નું વ્રત 4 દિવસ સુધી હોય છે માટે 4 દિવસ સુધી આ વસ્તુ નું દાન કરજો
Автор: Vrundavan Vihar
Загружено: 2026-01-13
Просмотров: 10184
#bhogisankranti #shattilaekadashi#VrundavanVihar ભોગી સંક્રાંતિ, મકરસંક્રાંતિ ઉત્સવ પૂજા અને પરંપરાઓ:
સૂર્ય પૂજા: સૂર્યદેવને જળ અર્પણ કરવું અને 'સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.
દાન: ગરમ કપડાં, ઘી, ધાબળા, ખીચડી અને તલનું દાન કરવાથી પુણ્ય મળે છે.
* સ્નાન:* પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અથવા પાણીમાં ગંગાજળ અને તલ નાખી સ્નાન કરવું પણ મહત્વપૂર્ણ છે.
🌸🌸🌸 A humble effort to bring to our attention a video that beautifully explains the principles of the Manorath Pushtimarg of Vrundavan Vihar and the divine Vachanamrut of Mahaprabhuji's descendants Vallabhkul Balko, their guidance and path.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: