Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Dal khakhra recipe | panchkuti dal | ભાવનગર ની ફેમસ પંચફૂટી દાળ | દાળ ખાખરા | Rasoi no raja |

Автор: Rasoi No Raja Gujarati Cook

Загружено: 2023-06-18

Просмотров: 67592

Описание:

#rasoinoraja #gujratidal #dal_khakhra #dalrecipe #dal_khakhra_recipe #panchkuti_dal_recipe #panchkuti_dal #પંચકુટી_દાળ #દાળ_રેસીપી #ગુજરાતી_દાળ #દાળ_ખાખરા #પંચરત્ન_દાળ

20 માણસો ની પંચકુટી દાળ બનાવવા માટે સામગ્રી ગુજરાતી માં👇🏻
400 ગ્રામ ચણાની દાળ
300 ગ્રામ મૈચુર દાળ
300 તુવેર દાળ
250 ગ્રામ છડી મગ ની દાળ
150 ગ્રામ અડદ ની દાળ
300 ગ્રામ ખજૂર
250 ગ્રામ કાજુ કટકા
100 ગ્રામ કિસમિસ
300 ગ્રામ ટામેટા
300 ગ્રામ કાંદા
250 ગ્રામ બટાટા
200 ગ્રામ દુધી
250 ગ્રામ મોળા લીલા મરચા
150 ગ્રામ સૂકું લસણ
150 ગ્રામ આદુ
સ્વાદ પ્રમાણે લીંબુ નો રસ
સ્વાદ પ્રમાણે લિલી મારચી
જરૂર પ્રમાણે ગરમ પાણી
1 ચમચી હળદર
50 ગ્રામ ધાણાજીરું પાઉડર
30 ગ્રામ કાશ્મીરી લાલ મરચું
20 ગ્રામ હિંગ
સ્વાદ પ્રમાણે નમક
જરૂર પ્રમાણે પાણી
100 ગ્રામ અમુલ બટર

દાળ ગાર્નિશ કરવા માટે 👇🏻

150 ગ્રામ લીલું લસણ
150 ગ્રામ લીલા ધાણા
ફરસાણ ની સેવ તમે ચાહો તો નાખી શકો છો,

દાળ નો વઘાર કરવા માટે સામગ્રી👇🏻

400 ગ્રામ તેલ
50 ગ્રામ લિલી મેથી ના પાંદ
50 ગ્રામ સફેદ તલ
50 ગ્રામ આખું જીરું
20 ગ્રામ કાશ્મીરી મરચું પાઉડર
15 ગ્રામ હિંગ
રાઈ ના કુરિયા
લાલ સૂકા મરચા
તમાલપત્ર
મીઠો લીમડો
1 તજ નો ટુકડો
5 નંગ લવિંગ
3 નંગ બાદીયા
3 નંગ ઇલાયચી

ખારીસિંગ નું સલાડ બનાવવા માટે સામગ્રી 👇🏻

500 ગ્રામ ટામેટા
500 ગ્રામ ખારીસીંગ
150 ગ્રામ લીલા ધાણા
સ્વાદ પ્રમાણે લાલ મરચું
સ્વાદ પ્રમાણે ખાંડ
સ્વાદ પ્રમાણે મીઠું

નોંધ લીંબુ અને ચાટ મસાલો અને કાંદા તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો

નોંધ : બધી દાળ ધોઈ ને લેવી, ચણાની દાળ 2 કલાક પહેલા પલાળી લેવી, ખજૂર ના કટકા કરી 2 કલાક પહેલા પલાળી લેવા, દાળ બરાબર બાફવી અને જ્યાંસુધી દાળ બની ન જાય ત્યાંસુધી ચમચા વડે હલાવતી રહેવી, જેથી દાળ તળિયે દાજી ન જાય, દાળ માં જરૂર પ્રમાણે ગરમ પાણી નાખવું દાળ તમારી પસંદ પ્રમાણે જાડી પાતળી રાખી શકો છો, દાળ બનાવવા ની રીત જોવા માટે વિડિઓ પૂરો જુઓ, દાળ નો વઘાર કરતા સમયે એકદમ ધીમા તાપે વઘાર કરવો જેથી વઘાર દાજી ન જાય વઘાર કરવાની રીત જોવા માટે વિડિઓ જુઓ,

Materials to make Panchkuti Dal for 20 people 👇🏻 recipe in english
400 grams gram dal
300 grams of Maichur dal
300 tuvar dal
250 grams of Chadi Mugh dal
150 grams of urad dal
300 grams of dates
250 g cashew nuts chopped
100 grams of raisins
300 grams of tomato
300 grams of onion
250 grams of potatoes
200 grams of gourd
250 grams green chilies
150 grams of dried garlic
150 grams of ginger
Lemon juice to taste
Green chilly to taste
Hot water as needed
1 teaspoon of turmeric
50 grams of coriander powder
30 grams Kashmiri Red Chilies
20 grams of asafoetida
Salt to taste
Water as needed
100 grams of Amul Butter

Dal to garnish 👇🏻

150 grams of green garlic
150 grams green coriander
If you want, you can add Farsan's sev ( namkin )

Material to tadka of dal

400 grams of oil
50 gm green fenugreek leaves
50 grams of white sesame seeds
50 grams of whole cumin seeds
20 grams of Kashmiri chili powder
15 grams of asafoetida
Mustard seeds karacked
Red dry chilies
Bay leaf
Curry leaves
1 piece of cinnamon
5 cloves
3 star anise
3 pieces of cardamom

Ingredients for making peanut Salad 👇🏻

500 grams of tomato
500 grams of peanut
150 grams green coriander
Red chillies to taste
Sugar to taste
Salt to taste

Note You can add lemon and chaat masala and onions as per your taste

Note : Wash all the dal, soak gram dal 2 hours before, chop the dates and soak 2 hours before, steam the dal well and keep stirring it with a spoon till it becomes dal, so that the dal does not burn at the bottom, dal needs Add hot water according to your choice. You can keep the dal as thick and thin as you like. To see the method of making dal, watch the full video. While tadka the dal, tadka the dal on very low heat so that the dal does not burn. Watch the video to see the method of dal.
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
કેમ છો દોસ્તો.. ? Rasoi No Raja Gujrati cook ચેનલ માં આપનું સ્વાગત કરું છું આશા છે તમે આનંદ માં હશો અને પ્રાથના કરું છું ભગવાન તમને દરરોજ ખુશ અને તંદુરસ્ત રાખે, વિશ્વાસ છે તમે મારા બધાજ વિડિઓ પુરા જોતા હશો અને દરેક વિડિઓ ની જેમ આ વિડિઓ પણ પૂરો જોશો, અને વિડિઓ પસંદ આવે તો Like કરવાનું ના ભુલતા તમારા બધાજ મિત્રો સાગા સબંધી ને વિડિઓ share કરજો સાથે Comment કરી તમારો અનુભવ કહેજો,તમે ક્યાં શહેર અથવા ક્યાં ગામ થી જુઓ છો તે કહેજો, તમને કેવા વિડિઓ અને કઈ રેસીપી પસંદ છે તે comment માં જરૂર જણાવજો,
જો આપ ચેનલ પર નવા હોઇ અને ચેનલ ને SUBSCRIBE ના કરી હોય તો ચેનલ ને SUBSCRIBED કરી બેલ પર પ્રેસ કરી All પર ક્લિક કરી દેજો એટલે તમને મારા બધાજ વિડિઓ ની માહિતી મળતી રહે , ખૂબ ખૂબ આભાર ❤️🙏🏻❤️
*************************
ડાંખરા ઝીલ મુકેશ ભાઈ
ગામ ~ મોખડકા
તા.. ~ પાલીતાણા
જી..~ ભાવનગર

મારા વિડિઓ એકવાર તમને વધુ ના પણ ગમે પણ વિડિઓ માં બતાવેલી રેસીપી ગેરેન્ટી સાથે કહું છું કે એકવાર એરીતે રેસીપી બનાવશો તો ખૂબ પસંદ આવશે, એકદમ પરફેક્ટ માપ થી સ્વાદિષ્ટ વાનગી બનશે, વિડિઓ સારો નહીં હોઈ પણ વિડિઓ માં બનાવેલી અને લખી આપેલી રેસીપી જોરદાર હશે અને સારી બનશે તેની હું ખાતરી આપું છું,🙏

thank you

Dal khakhra recipe | panchkuti dal |

Disclaimer::

If any content owner has any problem with my video, please send me a direct message on Instagram, facebook, Youtube, or other social media and will remove my video, but please do not copyright the author/content author of the video. are you 🙏🙏❤️❤️

Dal khakhra recipe | panchkuti dal | ભાવનગર ની ફેમસ પંચફૂટી દાળ | દાળ ખાખરા |  Rasoi no raja |

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ભાવનગર જિલ્લા ના ગામડામાં બનતી દાળ ખાખરા ની રેસીપી | Dal Khakhara Recipe | Traditional Recipe

ભાવનગર જિલ્લા ના ગામડામાં બનતી દાળ ખાખરા ની રેસીપી | Dal Khakhara Recipe | Traditional Recipe

Самая холодная деревня в мире: Оймякон (-71°C)

Самая холодная деревня в мире: Оймякон (-71°C)

БОЖЕ КАК ВКУСНО! ВЗБИВАЙТЕ КАРТОШКУ С ЯЙЦОМ! Секретный, которая получается восхитительной!

БОЖЕ КАК ВКУСНО! ВЗБИВАЙТЕ КАРТОШКУ С ЯЙЦОМ! Секретный, которая получается восхитительной!

Добавьте свеклу в молоко и посмотрите что произойдет. Вкуснятина которую вы не пробовали.

Добавьте свеклу в молоко и посмотрите что произойдет. Вкуснятина которую вы не пробовали.

Гороховый СУП — Вкусный рецепт моей семьи!

Гороховый СУП — Вкусный рецепт моей семьи!

"બધા કેશે..દાળ પકવાન સ્વાદ તો તમારો જ" | Dal Pakwan banavani rit | Sindhi Dal Pakwan Recipe

Семя, Которое Содержит В 10 РАЗ БОЛЬШЕ КОЛЛАГЕНА,

Семя, Которое Содержит В 10 РАЗ БОЛЬШЕ КОЛЛАГЕНА,

ભાવનગરમાં ખવાતા દાળ ખાખરા નવી રીતે બનાવાતી પંચકુટી દાળ સાથે | Bhavnagar Famous Dal Khakhra

ભાવનગરમાં ખવાતા દાળ ખાખરા નવી રીતે બનાવાતી પંચકુટી દાળ સાથે | Bhavnagar Famous Dal Khakhra

⚡️ Путин требует НАТО отступить || Кремль повышает ставки

⚡️ Путин требует НАТО отступить || Кремль повышает ставки

લગ્ન પ્રસંગ ના દાળ ભાતનો સ્વાદ હવે ઘરે મળશે !! Lagnaprasang Na Dal Bhaat - How to make Dal Rice

લગ્ન પ્રસંગ ના દાળ ભાતનો સ્વાદ હવે ઘરે મળશે !! Lagnaprasang Na Dal Bhaat - How to make Dal Rice

આંગળા ચાટતા રહી જશો જો આ રીતે ભાવનગરની ફેમસ દાળ પૂરી શાક બનાવશો તો | Dal Puri Recipe

આંગળા ચાટતા રહી જશો જો આ રીતે ભાવનગરની ફેમસ દાળ પૂરી શાક બનાવશો તો | Dal Puri Recipe

દાળ ખાખરા - How  to make dal khakhra - Dal khakhra - Gujarati recipe

દાળ ખાખરા - How to make dal khakhra - Dal khakhra - Gujarati recipe

ЧИХИРТМА — Самый вкусный Грузинский СУП

ЧИХИРТМА — Самый вкусный Грузинский СУП

ચાપડી તાવો - રાજકોટ ફેમસ ઉંધીયું ચાપડી | tavo chapdi | chapdi undhiyu | Rajkot famous chapdi undhiyu

ચાપડી તાવો - રાજકોટ ફેમસ ઉંધીયું ચાપડી | tavo chapdi | chapdi undhiyu | Rajkot famous chapdi undhiyu

В 80-е продавала их более 1тысячи штук в день!

В 80-е продавала их более 1тысячи штук в день!

બધા કહેશે

બધા કહેશે "તમારા જેવા દાળ ભાતનો સ્વાદ કોઈ ઘરે ના મળે!" Traditional Dal Bhat: 9 SPECIAL TIPS!#dalrice

ઘરની સામગ્રીઓથી ભાવનગરની  દાળપુરી બટેટાના તીખા શાક સાથે | Dal Puri recipe | Bhavnagar daal puri

ઘરની સામગ્રીઓથી ભાવનગરની દાળપુરી બટેટાના તીખા શાક સાથે | Dal Puri recipe | Bhavnagar daal puri

અંગાળીયું ચાટતા ના રહીજાવ તો કહેજો | એકવાર આ રીતે બનાવીને જુઓ | ગુંદા નું શાક | Gunda gravy recipe |

અંગાળીયું ચાટતા ના રહીજાવ તો કહેજો | એકવાર આ રીતે બનાવીને જુઓ | ગુંદા નું શાક | Gunda gravy recipe |

ХАЧАПУРИ!!! ЗА 10 МИНУТ! НА КЕФИРЕ! Съедаются в один миг!

ХАЧАПУРИ!!! ЗА 10 МИНУТ! НА КЕФИРЕ! Съедаются в один миг!

Хачапури по-аджарски — Самые известные в МИРЕ

Хачапури по-аджарски — Самые известные в МИРЕ

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com